For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિશા પટાનીએ આ હોટ થ્રિલર ફિલ્મ રિજેક્ટ કરી, કારણ ટાઈગર શ્રોફ

ભારત ફિલ્મમાં દિશા પટાની સલમાન ખાન સાથે જોવા મળશે, જેના કારણે દિશાના ફેન્સ ઘણા ઉત્સાહિત છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

ભારત ફિલ્મમાં દિશા પટાની સલમાન ખાન સાથે જોવા મળશે, જેના કારણે દિશાના ફેન્સ ઘણા ઉત્સાહિત છે. હવે લેટેસ્ટ ખબર અનુસાર, દિશા પટાનીને મર્ડર 4 ફિલ્મ માટે એપ્રોચ કરવામાં આવી હતી, પરંતુ દિશાએ ફિલ્મને રિજેક્ટ કરી દીધી. રિપોર્ટ્સ અનુસાર ટાઈગર શ્રોફને કારણે દિશાએ ફિલ્મને રિજેક્ટ કરી દીધી છે.

ખરેખર મર્ડર ફ્રેન્ચાઇઝી એક એડલ્ટ થ્રિલર છે, જે તેના હોટ સીન્સને કારણે ફેમસ છે. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ પ્રોડક્શન હેઠળ વર્ષ 2004 દરમિયાન મર્ડર ફિલ્મ રીલિઝ થઇ હતી, જેમાં મલ્લિકા શેરાવત હતી. આ ફિલ્મ સુપરહિટ થઇ હતી. જયારે વર્ષ 2011 દરમિયાન મર્ડર 2 અને 2013 દરમિયાન મર્ડર 3 ફિલ્મ આવી હતી. આ બંને ફિલ્મો સફળ રહી હતી.

આ પણ વાંચો: બ્રુના અબ્દુલ્લાએ ખુબ જ હોટ તસવીરો શેર કરી, એકલામાં જુઓ

હવે મર્ડર 4 ફિલ્મની તૈયારી શરુ થઇ ચુકી છે, પરંતુ તેની સ્ટારકાસ્ટ ફાઇનલ નથી થઇ. દિશાએ આ ફિલ્મ માટે ના પાડી દીધી છે. એટલા માટે તે જોવાનું રસપ્રદ રહેશે કે કઈ અભિનેત્રી આ ફિલ્મનો હિસ્સો બને છે.

ભારતથી ધમાકો

ભારતથી ધમાકો

અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ભારતમાં દિશા પટાની એક અગત્યના રોલમાં જોવા મળશે. સલમાન ખાન અને દિશાનું સ્લો મોશન સોન્ગ ઘણું ફેમસ થયું છે.

આવનારી ફિલ્મો

આવનારી ફિલ્મો

ભારત પછી દિશા મલંગ ફિલ્મમાં જોવા મળશે, જેમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કુણાલ ખેમુ છે.

ખુબસુરતી અને સાદગી

ખુબસુરતી અને સાદગી

દિશા પટાનીની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

લિંક અપ

લિંક અપ

દિશા પટાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપને કારણે ચર્ચા રહે છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

English summary
According to rumours, Disha Patani was approached for Murder 4, but rejected the film
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X