Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : સિદ્ધાર્થ સાથે ફેરા ફરવા તૈયાર વિદ્યા

મુંબઈ, 22 નવેમ્બર : કરીના કપૂર બાદ બૉલીવુડની વધુ એક હસીના દુલ્હન બનવા જઈ રહી છે. હા જી. અમે વાત કરી રહ્યાં છીએ ડર્ટી ગર્લ વિદ્યા બાલનની કે જે બિઝનેસમૅન સિદ્ધાર્થ રૉય કપૂર સાથે 11મી ડિસેમ્બર લગ્નગ્રંથિથી જોડાવાના છે.

મળતી માહિતી પ્રમાણે વિદ્યા બાલન પોતાના લગ્નમાં આવનાર મહેમાનોની લિસ્ટ બનાવવામાં વ્યસ્ત છે. એક ન્યુઝપેપરના જણાવ્યા મુજબ વિદ્યાની ગેસ્ટ લિસ્ટમાં બચ્ચન પરિવાર, એકતા કપૂર, મિલન લુથારિયા અને વિશાલ ભારદ્વાજ જેવી બૉલીવુડની નામચીન હસ્તીઓનો સમાવેશ થાય છે.

વિદ્યા-સિદ્ધાર્થના લગ્ન પંજાબી રીત-રિવાજ પ્રમાણે થશે. એટલું જ નહિં, લગ્નમાં વિદ્યા બાલન ડિઝાઇનર સવ્યસાચી મુખર્જીએ ડિઝાઇન કરેલ સિલ્ક સાડી પહરેશે. સિદ્ધાર્થ સાથે વિદ્યા છેલ્લા ઘણાં વખતથી ડેટિંગ કરી રહ્યાં છે.

આવો તસવીરોમાં જોઇએ વિદ્યાનો ખાસ અંદાજ.

યાદગાર ફિલ્મો

યાદગાર ફિલ્મો

હિન્દી ફિલ્મ જગતમાં પગ મુક્યા પછી વિદ્યા બાલને ભૂલભુલૈયા, ઇશ્કિયા, પા, ધ ડર્ટી પિક્ચર અને કહાની જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યું છે.

રોમાન્ટિક પાત્રથી શરુઆત

રોમાન્ટિક પાત્રથી શરુઆત

વિદ્યાએ શરુઆતમાં કેટલાંક રોમાન્ટિક ટાઇપ પાત્રો ભજવ્યાં, પરંતુ દર્શકોએ તેમને પસંદ ન કર્યાં. આની પાછળનું કારણ એ જણાવાયું કે વિદ્યા પોતાના હીરો કરતાં ઉંમરમાં મોટા લાગે છે.

ખાનની જરૂર નથી

ખાનની જરૂર નથી

ફિલ્મોમાં સફળતા મળતાં વિદ્યા એટલાં બધા ઉત્સાહમાં આવી ગયાં કે તેમણે કહી નાંખ્યું કે બૉલીવુડમાં અસ્તિત્વ જાળવી રાખવા તેમને કોઈ ખાનની જરૂર નથી.

સુંદર લવ-સ્ટોરીનો ઇંતેજાર

સુંદર લવ-સ્ટોરીનો ઇંતેજાર

વિદ્યા બાલનને રોમાન્ટિક ફિલ્મ કરવાની ઇચ્છા છે. તેમને એક સુંદર લવ-સ્ટોરીનો ઇંતેજાર છે.

આવતા મહીને લગ્ન

આવતા મહીને લગ્ન

વિદ્યા બાલન બિઝનેસમૅન સિદ્ધાર્થ રૉય કપૂર સાથે આવતા મહીનાની 11મી તારીખે લગ્ન કરવાનાં છે.

લાંબી ડેટિંગ

લાંબી ડેટિંગ

સિદ્ધાર્થ અને વિદ્યા લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યાં છે.

આ રહ્યા રાજકુમાર

આ રહ્યા રાજકુમાર

સિદ્ધાર્થ રૉય કપૂર એક બિઝનેસમૅન છે. આ જ છે વિદ્યાના સ્વપ્નના રાજકુમાર.

પંજાબી રીત-રિવાજ મુજબ લગ્ન

પંજાબી રીત-રિવાજ મુજબ લગ્ન

સિદ્ધાર્થ અને વિદ્યા લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X