સાવધાન! : અડધી રાત્રે ફોન કરશે આ અભિનેત્રી...

હવે ખામોશિયાં ફિલ્મનું પ્રમોશન પણ ખૂબ જ યુનિક રીતે થવા જઈ રહ્યું છે. ગુરમીત જેમ ખામોશિયાં સાથે ડેબ્યુ કરવા જઈ રહેલા અભિનેત્રી સપના પબ્બી અડધી રાત બાદ પુરુષો સાથે ફોન પર વાત કરશે. આ પ્લાન લઈને આવ્યાં છે ફિલ્મના દિગ્દર્શક કરણ દર્રા. તેમની માનીએ, તો આ પ્રમોશન ફિલ્મની થીમ સાથે બિલ્કુલ બંધ બેસે છે.

જોકે આ ચૅટને રેડિયો વડે કરવામાં આવશે. કરણ દર્રાના જણાવ્યા મુજબ આ ખૂબ જ બોલ્ડ અને ઇંટરેસ્ટિંગ હશે. તેમાં મસ્તી સાથે છેડતી પણ હશે, પરંતુ બધુ લિમિટની અંદર. આખી ટીમ આ ટાસ્કને લઈને ખૂબ જ એક્સાઇટેડ છે.












Click it and Unblock the Notifications
