Pics: મેગેઝીન કવર માટે 'ક્યૂટ'માંથી બિકીની બોલ્ડ બની અદિતિ
[તસવીરો] અદિતિ રાવ હૈદરીનું નામ લેતા જ એક માસુમ અને સુંદર ક્યૂટ યુવતીનો ચહેરો આપની સામે આવી જતો હશે. અદિતિએ લંડન પેરિસ ન્યૂયોર્ક અને યે સાલી જિંદગી, રોકસ્ટાર જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાના અભિનયના ફૂલ પાથર્યા છે. તેણે દિલ્હી 6માં પણ એક નાનકડો પરંતુ દમદાર રોલ કર્યો હતો.
અદિતિએ હાલમાં જ એક મેગેઝીન માટે બિકીની શૂટ કર્યું છે અને તેમને જોઇને કોઇ ના કહી શકે કે તે લંડન, પેરિસ, ન્યૂયોર્કની એજ સીધી સાધી યુવતી છે.
આવો એક નજર કરીએ બોલ્ડ અદિતિ રાવ પર....

ક્યૂટથી બિકીની બોલ્ડ
જીક્યૂ મેગેઝીનના મે 2015ના અંકના કવર પેજ પર અભિનેત્રી અદિતિ રાવ હૈદરી છવાઇ ગઇ છે. આ ઉપરાંત ફિલ્મ બોસમાં પણ અદિતિ બિકીની પહેરી હોટલુકમાં દેખાઇ હતી.

આઇટમ સોંગ સાથે હતી ચીડ
અદિતિને આઇટમ સોંગથી નફરત છે. તેને લાગે છે કે નાના કપડા પહેરીને ડાંસ કરવો તેના બસની વાત નથી.

ક્યૂટ અદિતિ
અદિતિ રાવ હૈદરી બોલીવુડની સૌથી ક્યૂટ અભિનેત્રીઓમાંની એક છે. ભલે તેનું કરિયર હજી જામવાના પડાવ પર હોય પરંતુ તેનું ફેન લિસ્ટ ખૂબ જ લાંબુ છે.

તેઓ જોવામાં કેટલી સાદી લાગે છે
અદિતિની ફિલ્મ લંડન પેરિસ ન્યૂયોર્કે ભલે બોક્સ ઓફિસ પર વધારે કમાલ ન્હોતો દેખાડ્યો પરંતુ તેમની ફિલ્મના આ ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

કિસિંગ સીન પર અફસોસ
યે સાલી જીંદગીમાં પોતાના કિંસિંગ સીન પર અદિતિને અફસોસ છે. તેમની માનીએ તો તેમણે ઘણુ વધારે કરી દીધું જેનાથી તેમની છબી ખરાબ થઇ.

દર્શકોની ચિંતા
એબીપી ન્યૂઝને આપેલા ઇંટરવ્યૂમાં અદિતિએ જણાવ્યું હતું કે વારંવાર બિકીની દ્રશ્ય કરશે તો ભારતના રૂઢિવાદી દર્શકોમાં તેમની પ્રતિષ્ઠા પર અસર પડશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
