અદિતી રાવ હૈદરીની કાતિલ અદાઓએ ફોટોશૂટને હોટ બનાવ્યું
અદિતી રાવ હૈદરીની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ જેટલી ફિલ્મોમાં જોવા મળે છે તેનાથી વધારે તે ફેશન શો અને ફિલ્મ મેગેઝિનના કવર પેઝ પર જોવા મળે છે. ત્યારે હાલમાં જ વઝીર ફિલ્મમાં ચમકનારી આ હિરોઇને હાલમાં જ એક હોટ ફોટોશૂટ કરાવ્યું હતું.
જો કે એક વાત તો સ્વીકારવી જ પડશે કે અદિતી રાવ હૈદરી જ્યારે પણ રેમ્પ વોક કરે છે કે પછી એક્ટિંગ તે દરેક વખતે પોતાની એક ઇમ્પેક્ટ જરૂરથી લોકોના મનમાં પાડે છે. ત્યારે અને એજ તો કારણ છે કે ખાસ કોઇ સુપર હિટ ફિલ્મ ના કરવા છતાં પણ અનેક જાણીતા ફેશન ડિઝાઇનરથી લઇને ફિલ્મના ડિરેક્ટરો અદિતીની જોડે કામ માટે ઇચ્છુક છે.
ત્યારે અદિતી રાવ હૈદરીની કેટલીક ખાસ તસવીરો અને તેનો કાતિલ અંદાજ જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

અદિતી
અદિતીએ મલિયાલમ ફિલ્મ પ્રજાપતિથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

ડાન્સર
અદિતી રાવ હૈદરી એક ક્લાસિકલ ભરતનાટ્યમ ડાન્સર છે.

ફિલ્મ
ત્યારે યે સાલા જિંદગી ફિલ્મથી બોલીવૂડ ફિલ્મોમાં એન્ટ્રી કરનાર અદિતીએ મર્ડર, લંડન પેરિસ ન્યૂયોર્ક જેવી ફિલ્મો કરી છે.

અદિતી
જો કે ભલે ફિલ્મોમાં અદિતીને જોઇએ તેટલી સફળતા ના મળી હોય પણ અનેક ફેશન ડિઝાઇનરો તેની ફેશન સેન્સને ખૂબ જ પસંદ કરે છે

રેમ્પ વોક
અને માટે જ તો અનેક જાણીતા ફેશન ડિઝાઇનર તેને શો સ્ટોપર તરીકે પોતાના શોમાં લેવાનું પસંદ કરે છે.

અદાઓ
વળી ડાયરેક્ટરો પણ અદિતીની અભિનય ક્ષમતાને વખાણે છે.

ફોટોશૂટ
ત્યારે અદિતીની આ કાતિલ અદાઓના અનેક લોકો પણ કાયલ છે.

બ્રાન્ડ
અને આ જ કારણે તે અનેક જાણીતા પ્રોડક્ટની બ્રાન્ડ એમ્બેસેટર પણ છે.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
