મલંગમાં દિશા સાથે વાઈલ્ડ Kiss પોઝ વિશે આદિત્ય રૉય કપૂરઃ ઘરે ટ્રાય ના કરતા
મલંગની કિસનુ પોસ્ટર જ્યારે સામે આવ્યુ તો લોકોએ તેને ખૂબ પસંદ કર્યુ હતુ. આ પોસ્ટરને થોડો સમય ફોટોશૉપ પણ કહેવામાં આવ્યુ. જો કે હવે આદિત્ય રૉય કપૂરે ન પર વાત કરીને બધુ સ્પષ્ટ કરી દીધુ છે.
અભિનેતા આદિત્ય રૉય કપૂર અને દિશા પટાનીની ફિલ્મ મલંગ ઘણી વધુ ચર્ચામાં રહી છે અને તેનાથી પણ વધુ ફેમસ થયો છે આ ફિલ્મનો એક કિસ સીન કે જે બંને પર ફિલ્માવામાં આવ્યો છે. આ કિસનુ પોસ્ટર જ્યારે સામે આવ્યુ તો લોકોએ તેને ખૂબ પસંદ કર્યુ હતુ. આ પોસ્ટરને થોડો સમય ફોટોશૉપ પણ કહેવામાં આવ્યુ. જો કે હવે આદિત્ય રૉય કપૂરે ન પર વાત કરીને બધુ સ્પષ્ટ કરી દીધુ છે. આદિત્યએ કહ્યુ કે તે એક ટ્રિક પોઝ હતો અને ઘણા નિર્દેશો બાદ તે બની શક્યુ. દિશા એક સારી એથલીટ છે મદદ મળી છે. પરંતુ હું એ જરૂર કહેવા ઈચ્છીશ કે આ પોઝને ઘરે ટ્રાય બિલકુલ ના કરતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા આ ફિલ્મોમાં કિસ સીન ઘણો ચર્ચામાં રહ્યા છે...

મલંગ
આ રીતના પોઝ સાથે કિસ આ પહેલા કોઈ ફિલ્મમા નથી જોવામાં આવી. મલંગનુ આ પોસ્ટર વાયરલ છે.

બેફિક્રે
રણવીર સિંહ અને વાણી કપૂરની ફિલ્મ બેફિક્રેમાં પણ ઘણા સીન ફિલ્માવામાં આવ્યા હતા. આ પોઝ ઘણો ચર્ચામાં રહ્યો હતો. લોકોએ આ ફિલ્મને ઘણી પસંદ પણ કરી હતી.

કી એન્ડ કા
અર્જૂન કપૂર અને કરીના કપૂરની ફિલ્મ કી એન્ડ કામાં પોસ્ટર ઘણુ ચર્ચામાં રહ્યુ હતુ. આ કિસ સીનનુ પોસ્ટર હતુ. આમાં પહેલી વાર અર્જૂન કપૂર અને કરીના કપૂર ખાન સાથે દેખાયા હતા.

આશિકી 2
ફિલ્મ આશિકી 2ના આ સીન ઘણા પોપ્યુલર છે. આમાં આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર હતા. પહેલાવાળી આશિકીમાંથી લેવામાં આવ્યુ હતુ આ પોસ્ટર.

રંગૂન
ફિલ્મ રંગૂનમાં શાહિદ કપૂર અને કંગના રનોતે જે કિસ કરી હતી તે ઘણુ ચર્ચામાં રહી હતી. આ સીન એક ફાઈટ દરમિયાન હોય છે.
આ પણ વાંચોઃ સારી સંગતથી નિખરે છે ગુણ, એ જ છે સફળતાનો મોટો રાઝ
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
