Pics : અક્ષયની બાહોમાં ફરી મદહોશ બની સોના!

મુંબઈ, 12 ફેબ્રુઆરી : સોનાક્ષીને ગમે છે અક્ષયની હૂંફ. બૉલીવુડમાં જ્યારથી સોનાક્ષીએ પ્રવેશ કર્યો, ત્યારથી તેઓ સતત અક્ષયના સાન્નિધ્યમાં આવતા જ રહે છે. સોનાક્ષીએ બૉલીવુડ કૅરિયર તો દબંગ સલમાન ખાન સાથે શરૂ કર્યું, પરંતુ તેઓની સૌથી વધુ ફિલ્મો અક્ષય કુમાર સાથે આવી છે. એટલે જ બૉલીવુડમાં આ જોડી સોનાક્ષય તરીકે જાણીતી થઈ છે.

સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમાર વધુ એક વાર પડદા ઉપર ધમાલ મચાવી રહ્યાં છે. બૉસ ફિલ્મમાં સોનાક્ષય એક આયટમ સૉંગ દ્વારા ધમાલ મચાવી ચુક્યાં છે અને તે ફિલ્મમાં જે રીતે સોનાક્ષી સિન્હા અક્ષયની બાહોમાં મદહોશ બની ગયા હતાં, તેવી જ રીતે હૉલીડે ફિલ્મમાં પણ સોનાક્ષય એક-બીજામાં લીન થઈ ગયાં છે.

એ આર મુરુગડોસ દિગ્દર્શિત હૉલીડે ફિલ્મનું શૂટિંગ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે અને ફિલ્મમાં અક્ષય-સોનાક્ષી ઉપરાંત વિદ્યુત જામવાલ પણ લીડ રોલમાં છે. તાજેતરમાં જ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરાયું છે કે જેમાં માત્ર અક્ષય કુમાર દર્શાવાયાં છે. ફિલ્મના નામ હૉલીડેની અંતર પિસ્તોલ મૂકવામાં આવી છે. હૉલીડેનું અગાઉ પિસ્તોલ જ નામ રાખવામાં આવ્યુ હતું.

ચાલો જોઇએ હૉલીડે ફિલ્મની તસવીરી ઝલક :

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

અક્ષય કુમાર

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

અક્ષય કુમાર.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

અક્ષય કુમાર.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

અક્ષય કુમાર.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

અક્ષય કુમાર.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

અક્ષય કુમાર.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

અક્ષય કુમાર.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

અક્ષય કુમાર.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

અક્ષય કુમાર.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

અક્ષય કુમાર.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

ફ્રેડી દારૂવાલા.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

ફ્રેડી દારૂવાલા.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મનું પોસ્ટર.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

સોનાક્ષી સિન્હા.

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

હૉલીડે ફિલ્મમાં ફરી સોનાક્ષય

સોનાક્ષી સિન્હા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X