બ્રેકઅપ બાદ બિગ બૉસ 12 સ્ટાર સૃષ્ટિએ લગાવી દીધી આગ, સેક્સી તસવીરો લીક
બ્રેકઅપ બાદ બિગ બૉસ 12 સ્ટાર સૃષ્ટિએ લગાવી દીધી આગ
બિગ બોસ 12 બાદ ચર્ચા વહેતી થઈ હતી કે સૃષ્ટિ રોડ પોતાના મંગેતર મનીષ નાગદેવ સાથે લગ્ન કરી લેશે. જો કે તે થયું નહિ. શો પૂર્ણ થયાના થોડા દિવસમાં જ બંનેનું બ્રેકઅપ થયું હોવાના અહેવાલ ફરતા થયા. મનીષ અને સૃષ્ટિએ આ વાતને સ્વીકારી પણ છે. જો કે બ્રેકઅપ પાછળનું કારણ જાણવા મળ્યું નથી. હાલ સૃષ્ટિ ોડ પોતાની સેક્સી અને બોલ્ડ તસવીરોને કારણે ચ્ચામાં છે. બ્રેકઅપ બાદ સૃષ્ટિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.

સૃષ્ટિએ તહેલકો મચાવ્યો
બિગ બોસ 12ના ઘરની જેમ સૃષ્ટિ અહિં પણ ભારે સુંદર લાગી રહી છે. આ તસવીરોને જોયા બાદ તમે તમારી નજર નહિ હટાવી શકો. સ્ટાઈલિશ સ્ટારની વાત કરીએ તો સૃષ્ટિ આ કેટેગરીમાં સામેલ છે.

હૉટ તસવીરો થઈ વાયરલ
સૃષ્ટિ ટીવીની સ્ટાઈલિશ એક્ટ્રેસમાંની એક છે. આ તસવીરો સાબિતી આપે છે કે સ્ટાઈલના મામલામાં સૃષ્ટિને ટક્ક આપવી મુશ્કેલ છે. અસલી જિંદગીમાં તે બહુ બોલ્ડ છે.

હૉટ તસવીરો થઈ વાયરલ
જે સૃષ્ટિની ઈન્સ્ટાગ્રામ તસવીરો પરથી તમે સ્પષ્ટ રીતે જાણી શકો છો. સૃષ્ટિની વાત કરવામાં આવે તો તે ટીવીની કિન્ન વહૂ રુબિના દિલાઈક સાથેની મિત્રતાને લઈને ચર્ચામાં રહી છે.

જુઓ હૉટ તસવીરો
પછી ઇંતેજાર કઈ વાતનો, આવો તમે ખુદ જુ જુઓ સૃષ્ટિ રોડની અતિ બોલ્ડ અને સેક્સી તસવીરો...

અતિ બોલ્ડ અને ગ્લેમરસ
રિયલ લાઈફમાં સૃષ્ટિ બહુ બોલ્ડ અને ગ્લેમરસ છે. તે બિગ બૉસ પહેલા ઈશ્કબાજમાં એક સ્પેશિયલ રોલમાં જોવા મળી હતી.

આ છે કારણ
મનીષે એક અખબારને ઈન્ટર્વ્યૂ આપતા જણાવ્યું હતું કે તેમના બ્રેકઅપ પાછળ ત્રીજા શખ્સનો હાથ છે. મનીષે કહ્યું કે, હું બસ એટલું કહેવા માગું છું કે અમારી વચ્ચે સહમતી નહોતી બની શકતી.

સૃષ્ટિની અંગત જિંદગી
રોહિતે સૃષ્ટિને બ્રેકઅપ પર કહ્યું હતું કે અમે બંને માત્ર સારા ફ્રેન્ડ છીએ. આ સૃષ્ટિનું અંગત જીવન છે, તે પોતાના ફેસલા ખુદ લઈ શકે છે.

મનીષ અને સૃષ્ટિની સગાઈ
15 ફેબ્રુઆરી 2018ના રોજ થયેલ આ સગાઈમાં બંનેના નજીકના મિત્રો અને કેટલાક સંબંધીઓ જ સામેલ થયા હતા.

બૉલીવુડ સિનેમેટોગ્રાફર
સૃષ્ટિના પિતા ટોની રોડે એક બોલીવુડ સિનેમેટોગ્રાફર હતા. ત્યાંથી જ સૃષ્ટિની એક્ટિંગમાં દિલચસ્પી વધી.

કરિયરની શરૂઆત
સૃષ્ટિએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2007માં બાલાજી ટેલીફિલ્મ્સના ારાવાહિક કુછ ઈસ તરહથી કરી હતી.

પહેલી કમાણી
સૃષ્ટિની પહેલી કમાણી માત્ર 1000 રૂપિયા હતી. હવે તે ટીવી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચેહરો બની ગઈ છે.












Click it and Unblock the Notifications
