2018ની સૌથી સેક્સી તસવીરો, નિયા શર્માએ બધી હદો પાર કરી
2018ની સૌથી સેક્સી તસવીરો, નિયા શર્માએ બધી હદો પાર કરી
આવું એકવાર નહિ બલકે અનેકવાર બની ગયું છે જ્યારે ટીવીની કોઈ સ્ટારે બૉલ્ડ અવતાર ધારણ કર્યો હોય. પરંતુ હવે વધુ એકવાર નિયા શર્માએ તમામ હદ પાર કરી નાખી છે. નિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ભારે બૉલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. તેણે બ્લેક બિકીનીમાં પહેલી વાર આવી તસવીરો પોસ્ટ કરી છે. જેને જોઈ તમારા હોશ ઉડી જશે. જમાઈ રાજા બાદ નિયાએ પોતાની ઈમેજને પૂરી રીતે બદલી નાખી છે તેમ કહેવામાં કશો વાંધો નથી.

સંસ્કારી વહૂ
નિયા ટીવી પર જ્યાં સંસ્કારી જોવા મળે છે ત્યાં જ અસલ જિંદગીમાં તે ભારે સ્ટાઈલિશ અને એશિયાની સૌથી સિક્સિએસ્ટ સુપરસ્ટાર બનાવી દીધી છે. આ વખતે પણ તેણે ઈન્સ્ટા પર એવી બૉલ્ડ તસવરીો શેર કરી છે જેને જોયા બાદ તમારા હોશ ઉડી જશે.

જુઓ હૉટ તસવીરો
વર્ષ 2018ની શરૂઆતથી લઈ અત્યાર સુધી નિયા શર્મા પોતાની હૉટ તસવીરો લઈને સમાચારોનો ભાગ બનતી રહી છે. તાજેતરમાં જ તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કેટલાય હોશ ઉડાવી દે તેવી તસવીરો શેર કરી છે. જેને જોયા બાદ તમે ખુદ પર કાબૂ નહિ કરી શકો... અહીં જુઓ નિયાની અત્યાર સુધીની વાયરલ સૌથી સેક્સી તસવીરો...

એક હજારોમાં
એક હજારોમાં મેરી બહેના હૈ શોથી નિયાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

સંસ્કારી બહૂ
નિયા એક નહિ બલકે કેટલીય વાર ટીવીની સંસ્કારી વહૂની ઈમેજ તોડતી જોવા મળી છે.

નવી ઓળખ
નિયાને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેણે આ શોથી ફેમ હાંસલ કર્યું.

સેક્સી મહિલા
નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલામાં ત્રીજું સ્થાન મળવું સપનું હતું. એમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ મેળવી લીધી છે.

ભટ્ટ કેમ્પની સાથે
વિક્રમ ભટ્ટને નિયાનો આ અંદાજ પસંદ આવ્યો જે એમની કહાણીના કિરદાર મુજબ લાગ્યું.

ટીવી બહાર ફોકસ
નિયાએ તાજેતરમાં એક વાતચીત દરમિયાન કહ્યુ્ં હતું કે એની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. એમનું ફોકસ હવે સાસ વહૂના ટીવી શો પર નથી.

ફેન ફૉલોઈંગ
નિયા શર્મા યુવાનોમાં ભારે ફેમસ છે. તેનું ફેન ફૉલોઈંગ પણ તગડું છે.












Click it and Unblock the Notifications
