મલાઈકા પર કમેન્ટ કરી ફસાઈ રંગોલી, લોકોએ કહ્યુ, ‘ઘટિયા છે તુ, તારા વિચારો ગંદા છે'

એક વાર ફરીથી બોલિવુડ ક્વીન કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ પોતાના એક વિવાદિત ટ્વિટના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે.

એક વાર ફરીથી બોલિવુડ ક્વીન કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ પોતાના એક વિવાદિત ટ્વિટના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે. લોકો તેને ટ્વિટર પર જોરદાર કોસી રહ્યા છે. રંગોલીનુ નિશાન આ વખતે ઋતિક રોશન કે પછી આદિત્ય પંચોલી નથી પરંતુ આ વખતે તેણે નિશાન સાધ્યુ છે બોલિવુડની આઈટમ ગર્લ મલાઈકા અરોરા પર, જેના પર કમેન્ટ કરવી તેને ભારે પડી ગઈ છે.

મલાઈકા શેર કર્યો હતો દીકરા સાથે ફોટો

વાસ્તવમાં હાલમાં જ અરબાઝ ખાનની ત્યક્તા પત્ની મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના દીકરા સાથે એક ફોટો શેર કર્યો હતો જેમાં તેણે લખ્યુ હતુ, ‘જ્યારે દીકરો પોતાની મમ્મી સાથે સારુ વર્તન કરે અને તેની કેર કરે'. ફોટોમાં મલાઈકા નાઈટ સૂટમાં હતી અને તેનો દીકરો ફોટામાં ઝાંકતો જોવા મળી રહ્યો હતો.

‘આ આધુનિક ભારતીય મા છે, બહુ સરસ'

આ ફોટો પર કટાક્ષ કરતા રંગોલીએ કમેન્ટ કરી કે, ‘જુઓ આ આધુનિક ભારતીય મા છે, બહુ સરસ', ત્યારબાદ તો સોશિયલ મીડિયા પર રંગોલી સામે જ કમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે, લોકોને રંગોલીની વાત સમજમાં ના આવી અને તેમણે તેની ક્લાસ લગાવી દેતા કહ્યુ કે જેનુ દિમાગ ઘટિયા હોય તે ઘટિયા જ વિચારી શકે.

લોકોએ લખ્યુ, ‘તમારા દિમાગમાં ગંદકી છે રંગોલી'

અમુક લોકોએ રંગોલી માટે લખ્યુ કે આ ફોટામાં કંઈ પણ ખોટુ નથી, જો તમને આમાં કંઈ ખોટુ દેખાઈ રહ્યુ હોય તો તમારા દિમાગમાં ગંદકી છે. લોકોએ કહ્યુ કે તમે બીજાને ટ્રોલ કરતા રહો છો અને ઘટિયા હરકત કરતા રહો છો.

રંગોલીએ આપી સફાઈ પરંતુ લોકોએ ન સાંભળી એક પણ વાત

જ્યારે રંગોલી ટ્રોલ થવા લાગી તો તેણે સફાઈ આપતા લખ્યુ કે લોકો મલાઈકા વિશે ઘણી ખરાબ વાતો લખતા હોય છે મે તો માત્ર તેને એક મોર્ડન મહિલા ગણાવી છે પરંતુ લોકોના ભદ્દા કમેન્ટ્સ જોઈને હું વિચારમાં પડી ગઈ કે એવુ આ ફોટામાં શું દેખાઈ રહ્યુ છે પરંતુ લોકોને કોઈ ફરક ન પડ્યો, તેમણે મલાઈકાને તો કંઈ ન કહ્યુ પરંતુ રંગોલીને જોરદાર ખરીખોટી સંભળાવતા રહ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X