બસ... સુપર મૉડેલ બાદ બિકિની નહીં : વીણા
મુંબઈ, 19 જુલાઈ : વિવાદાસ્પદ પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક કહે છે કે તેમણે પોતાની આવનાર ફિલ્મ સુપર મૉડેલમાં ઘણી બિકિની પહેરી છે. તેથી હવે ફરીથી આ પરિધાન પહેરવા નથી માંગતાં.

29 વર્ષીય વીણા મલિકે જણાવ્યું - સુપર મૉડેલ ફિલ્મમાં મેં ઘણી બિકિનીઓ પહેરી છે. મેં અગાઉ ક્યારેય આ પરિધાન આટલી બધી વખત નથી પહેર્યું. હવે મારો બીજી વાર બિકિની પહેરવાનો ઇરાદો નથી.
તેમણે જણાવ્યું કે કદાચ સુપર મૉડેલ બૉલીવુડની એવી એકલી ફિલ્ છે કે જેમાં આપ મને અનેક બિકિનીઓમાં જોશો. હવેથી મેં બિકિની નહીં પહેરવાનો નિર્ણય કર્યો છે. નવીન બત્રા દિગ્દર્શિત સુપર મૉડેલ ફિલ્મનું શૂટિંગ ફિજીમાં થયું છે. અશ્મિત પટેલ આ ફિલ્મમાં ફોટોગ્રાફરની ભૂમિકા ભજવી રહ્યાં છે.
દરમિયાન વીણા મલિકે આશ્ચર્યજનક કારનામું કર્યું છે અને સૌની સામે અજાણ્યા થઈ પૂછી બેસ્ટાં કે આ અશ્મિત કોણ છે? બંને એક સાથે એક જ ફિલ્મમાં કામ કરતાં હોવા છતા વીણાએ આવો સવાલ પૂછી સૌને આશ્ચર્યમાં નાંખી દીધાં. સુપર મૉડેલ ફિલ્મમાં વીણા અને અશ્મિત સાથે કામ કરી રહ્યાં છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
