Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : અહાના-વૈભવના લગ્ન 2જી ફેબ્રુઆરીએ, યોજાઈ મહેંદી સેરેમની

મુંબઈ, 1 ફેબ્રુઆરી : અહાના દેઓલ 2જી ફેબ્રુઆરીએ બિઝનેસમૅન વૈભવ વોહરાને પરણી જશે. હી મૅન ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમા માલિનીના પુત્રી અહાનાએ ગત જૂન માસમાં જ વૈભવ સાથે સગપણ કર્યુ હતું અને હવે બંને પરણવા જઈ રહ્યાં છે. લગ્ન સમારંભ શરૂ થઈ ચુક્યું છે અને તે અંતર્ગત ગઈકાલે હેમા માલિનીના મુંબઈ ખાતેના ઘરે શાનદાર મહેંદી સેરેમની યોજાઈ હતી.

ધર્મેન્દ્ર-હેમાના નાના દીકરી ઓડિશી નૃત્યાંગના અહાનાએ પોતાના માતા તેમજ મોટા બહેન એશા દેઓલ સાથે અનેક સ્ટેજ શો કર્યાં છે તથા અનેક જાહેર ખબરોમાં પણ તેઓ દેખાયાં છે. ફિલ્મ ક્ષેત્રે પ્રવેશની શક્યતા વચ્ચે અહાનાએ જૂનમાં વૈભવ સાથે સગપમ કરી લીધું અને હવે થોડાક જ કલાકમાં તેઓ વૈભવના થઈ જશે.

ચાલો આપને હાલ તો બતાવીએ અહાના-વૈભવની મહેંદી સેરેમનીની તસવીરો :

માતા અને બહેન-બનેવી સાથે

માતા અને બહેન-બનેવી સાથે

અહાના અને વૈભવની મહેંદી સેરેમની હેમા માલિનીના ઘરે યોજાઈ હતી કે જેમાં અહાનાના મોટા બહેન એશા દેઓલ તેમજ બનેવી ભરત તખ્તાણી પણ હાજર રહ્યા હતાં.

માતા-બહેન સાથે

માતા-બહેન સાથે

મહેંદી સેરેમનીમાં માતા હેમા અને બહેન એશા સાથે અહાના દેઓલ.

ભરત-એશા

ભરત-એશા

અહાના-વૈભવની મહેંદ સેરેમનીમાં ભરત તખ્તાણી તથા એશા દેઓલ.

અહાના-વૈભવ

અહાના-વૈભવ

અહાના દેઓલ 2જી ફેબ્રુઆરીએ બિઝનેસમૅન વૈભવ વોહરાને પરણી જશે. હી મૅન ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમા માલિનીના પુત્રી અહાનાએ ગત જૂન માસમાં જ વૈભવ સાથે સગપણ કર્યુ હતું અને હવે બંને પરણવા જઈ રહ્યાં છે.

ધર્મેન્દ્રની પસંદગી

ધર્મેન્દ્રની પસંદગી

મોટાભાગના લોકો એમ જ વિચારતાં હશે કે અહાનાએ પોતે જ પોતાના જીવનસાથીની પસંદગી કરી હશે, પરંતુ હકીકત તો એ છે કે ધર્મેન્દ્રે જ પોતાના પુત્રી માટે જીવનસાથીની પસંદગી કરી છે. વૈભવ ધર્મેન્દ્રની પસંદગી છે.

પપ્પાની સલાહ માની

પપ્પાની સલાહ માની

ધર્મેન્દ્રના મનમાં વૈભવ એશા દેઓલના લગ્ન દરમિયાન જ વશી ગયા હતાં. ધર્મેન્દ્રે એશાના લગ્ન દરમિયાન વૈભવની નોંધ લીધી હતી અને અહાનાને વૈભવને મળવાની સલાહ આપી હતી. પપ્પાની સલાહ પર આહના વૈભવને મળ્યાં અને પછી આ મુલાકાત પ્રેમમાં પરિણમી.

મધુ

મધુ

અહાના-વૈભવની મહેંદી સેરેમનીમાં અભિનેત્રી મધુ પણ હાજર રહ્યા હતાં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X