BOX OFFICE કલેક્શન પર એરલિફ્ટનો જાદુ રહ્યો કાયમ

અક્ષય કુમાર અને નિમરત કૌર સ્ટાર્ર ફિલ્મ એરલિફ્ટ ફિલ્મ હાલ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. દર્શકોમાં પણ મોટી સંખ્યામાં આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. અને તેની અસર પણ તેની કમાણી પર એટલે કે બોક્સ ઓફિસ પર સાફ સાફ નજરે પડી રહી છે. ફિલ્મ રિલિઝના ચોથા દિવસે એટલે કે સોમવારે 10.40 કરોડનો બિઝનેસ કર્યો છે.

કોઇ પણ ફિલ્મ માટે તેનું પહેલું અઠવાડિયું મહત્વપૂર્ણ હોય છે. અને જો સોમવારનું કલેક્શન સારું જાય તો સમજવું કે આવનારું અઠવાડિયું પણ સારું જ જશે. ત્યારે 26મી જાન્યુઆરીએ એરલિફ્ટની રિલિઝ તેના ધણા રીતે ફળી છે. અને રિલિઝના ચાર દિવસમાં આ ફિલ્મે 54.70 કરોડની કમાણી કરી છે. અને word of mouth કારણે આ ફિલ્મ સાચી ચાલી છે. ત્યારે શું છે આ ફિલ્મના બોક્સ ઓફિસ રિપોર્ટ તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

ઓપનિંગ

ઓપનિંગ

ઓપનિંગ ડે એટલે કે શુક્રવારે આ ફિલ્મે 12.35 કરોડનું કલેક્શન કર્યું હતું. જેને એક સારી ઓપનિંગ જરૂરથી માની શકાય.

શનિવાર

શનિવાર

બીજા દિવસે એટલે કે શનિવારે આ ફિલ્મની કમાણીમાં વધારો જોવા મળ્યા હતો. અને શનિવારે આ ફિલ્મે 14.60 કરોડનું કલેક્શન કર્યું હતું.

રવિવાર

રવિવાર

તો રવિવારે આ ફિલ્મે 17.35 કરોડની કમાણી કરી હતી. એટલે કે ઓપનિંગ ડે કરતા પણ વધુ જે વર્ડ ઓફ માઉથના કારણે જ શક્ય બની હતી.

સોમવાર

સોમવાર

તો સોમવારે પણ આ ફિલ્મે 10.40 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે અત્યાર સુધીમાં 54.70 કરોડની કમાણી કરી છે.

100 કરોડની કલ્બ

100 કરોડની કલ્બ

તે જોતા લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં આ ફિલ્મ બહુ જલ્દી 100 કરોડની કમાણી કરી લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X