Pics : ઘરે પહોંચ્યાં ઐશ-અભિષેક-આરાધ્યા
મુંબઈ, 7 જૂન : ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ઘરે આવી પહોંચ્યાં છે. છેલ્લા કેટલાંક દિવસની વિદેશ યાત્રા બાદ ઐશ-અભિ પોતાના પુત્રી આરાધ્યા સાથે આજે મુંબઈ પહોંચી ગયાં છે. તેમના ચહેરા ઉપર જ્યાં થાક દેખાતો હતો, ત્યાં આરાધ્યા પણ લુસ્ત દેખાતી હતી.
ઐશ્વર્યા રાય તાજેતરમાં જ ફ્રાંસ ખાતે યોજાયેલ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2013માં પોતાના સસરા અમિતાભ બચ્ચન સાથે હાજર રહ્યા હતાં, તો પાછળથી અભિષેક બચ્ચન પણ લંડન પહોંચી ગયા હતાં કે જ્યાં તેઓ ચાઇમ ફૉર ચેંજ નામના કાર્યક્રમમાં ઐશ સાથે ઉપસ્થિત રહ્યા હતાં. ઐશ-અભિષેકે આ કાર્યક્રમને હોસ્ટ કર્યુ હતું.
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન અમેરિકાથી મુંબઈ ઍરપોર્ટ પહોંચ્યાં અને કૅમેરે ઝડપાઈ ગયાં.

મુંબઈ ઍરપોર્ટે ઐશ-અભિષેક-આરાધ્યા
અભિષેક બચ્ચન તથા તેમના પત્ની ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા સાથે વિદેશ પ્રવાસ બાદ મુંબઈ આવી પહોંચ્યાં છે.

ઐશના ખોળામાં આરાધ્યા
મુંબઈ ઍરપોર્ટે કૅમેરે કેદ થયેલ ઐશ્વર્યા રાય તથા આરાધ્યા.

ચાઇમ ફૉર ચેંજ કાર્યક્રમનું હોસ્ટિંગ
ઐશ-અભિષેકે લંડન ખાતે યોજાયેલ ચાઇમ ફૉર ચેંજ ચૅરિટી કાર્યક્રમ હોસ્ટ કર્યુ હતું.

ચાઇમ ફૉર ચેંજ કાર્યક્રમ
ચાઇમ ફૉર ચેંજ કાર્યક્રમમાં હૉલીવુડના સિંગર મૅડોના સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંગીત કલાકારો હાજર હતાં.

કૅન્સમાં ઐશ
આ અગાઉ ઐશ્વર્યા રાયે કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજરી આપી હતી.












Click it and Unblock the Notifications
