ઐશ-અભિ મસ્તીના મૂડમાં, પહોંચ્યાં Movie Date પર
મુંબઈ, 18 નવેમ્બર : લાગે છે કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન કામમાંથી થોડોક સમય કાઢી એક-બીજા સાથે એંજૉય કરી રહ્યા છે. આ યુગલ તાજેતરમાં જ જુહૂ ખાતેના પીવીઆર થિયેટરમાં દેખાયું. બંને ફિલ્મ જોવા માટે આ થિયેટરમાં પહોંચ્યા હતાં.
પરમ દિવસે જ ઐશ-અભિએ પોતાની દીકરી આરાધ્યાના 3જા જન્મ દિવસની શાનદાર ઉજવણી કરી હતી કે જેમાં હૃતિક રોશન, આમિર ખાનથી શિલ્પા શેટ્ટી સુધીના સ્ટાર્સ પોતાના બાળકો સાથે હાજર રહ્યા હતાં.
હવે ઐશ-અભિ પહોંચ્યા મૂવી ડેટ પર :

કપલ
આરાધ્યાના જન્મ દિવસની ઉજવણી બાદ લાગે છે કે આ કપલ હજી થોડીક ઉજવણી કરવાનો આનંદ લેવાના મૂડમાં છે.

અભિષેક બચ્ચન
જુહૂ ખાતેના પીવીઆર થિયેટર તરફ અભિષેક બચ્ચન અને તેમના ફૉલો કરતાં પત્ની ઐશ્વર્યા રાય.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય મેક-અપ વગર પણ ખૂબસૂરત લાગી રહ્યા છે.

બંટી વાલિયા
નિર્માતા અને બચ્ચન પરિવારના નજીકના સહયોગી બંટી વાલિયા પણ થિયેટર પહોંચ્યા હતાં. લાગે છે કે ઐશ-અભિ એકલા નહોતાં.

આશુતોષ ગોવારીકર
હૃતિક સાથે મોહન જોદડોના શૂટિંગમાં વ્યસ્ત દિગ્દર્શક આશુતોષ ગોવારીકર પણ થિયેટર પહોંચ્યા હતાં.

ઐશ-અભિ
ઐશ-અભિ બૉલીવુડના મોસ્ટ પાવરફુલ કપલ ગણાય છે. અભિષેક તાજેતરમાં જ હૅપ્પી ન્યુ ઈયરમાં દેખાયા હતાં, તો ઐશ જઝ્બા ફિલ્મ દ્વારા કમબૅક કરવાનાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
