Video Leak: એશની 'જઝ્બા'નો આ ફાઇટ સીન આપના હોશ ઊડાવી દેશે
[બોલીવુડ] એશ્વર્યા રાય બચ્ચન જઝ્બાથી ધમાકેદાર કમબેક કરવા જઇ રહી છે તેમાં કોઇ બે મત નથી, પરંતુ જ્યારે આ અંગેના પુરાવા મળી જાય તો મજા જ આવી જાય કેમ? હાલમાં જ તેમની એક ફિલ્મ જઝ્બાના એક સીનથી તેમનો વકીલનો લૂક લીક થઇ ગયો હતો. અને હવે ફિલ્મના શૂટથી એક ફાઇટ સીન લીક થઇ ગયો છે.

<center><iframe width="100%" height="390" src="https://www.youtube.com/embed/Fwj3TXdvLxo" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
