Jazbaa Gujarati News:
5 વર્ષ બાદ રૂપેરી પડદે ઐશ્વર્યા રાય બચ્ચને કમબેક કર્યું સંજય ગુપ્તાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ જઝબા દ્રારા. જઝબામાં ઐશ્વર્યા એક વકિલ અને સિંગમ મધરનો રોલ ભજવી રહી છે. અને ઇરફાન ખાન એક પોલિસ અધિકારીનો. ત્યારે આ ફિલ્મની તમામ ખબરો, લેટેસ્ટ સમાચારો, ગપશપ, ફોટો, બોક્સ ઓફિસ રિપોર્ટ, કમાણી વિષેની તમામ વિસ્તૃત માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માટે અહીં ક્લિંક કરો. અને એક જ ક્લિકમાં આ જઝબાની તમામ ખબરો ગુજરતીમાં મેળવો.
Aishwarya Rai Bachchan
Irrfan Khan
Bollywood