PHOTO: બજરંગી સલમાનની મુન્ની બાદ મળો ઐશના જઝ્બાની પ્રિંસેસને
બચ્ચે મન કે સચ્ચે....જી હા, આ વર્ષે એક બાળકીએ બોલીવુડમાં તહેલકો મચાવી દીધો અને એ બાળકી હતી હર્ષાલી મલ્હોત્રા. બજરંગી ભાઇજાનની મુન્નીના રોલમાં તેણે ભારતીય દર્શકોના દિલ જીતી લીધા. તો ફેન્સે પણ તેને આંખો પર બેસાડી દીધી. અને રાતો રાત હર્ષાલી મલ્હોત્રા સ્ટાર બની ગઇ. ફિલ્મ બજરંગી ભાઇજાનમાં સલમાન ખાનને જેટલી સરાહના મળી તેટલી જ સરાહના મુન્નીના પાત્રને પણ મળી છે.
અને હવે એવી જ એક નાનકડી સ્ટાર આ મહિને બોલીવુડ પર તહેલકો મચાવશે. તેનું નામ છે, સારા અર્જુન. સારા અર્જુન ઐશ્વર્યા રાયની જઝ્બામાં ઐશની દિકરીના પાત્રમાં જોવા મળશે. જી હા, આ ફિલ્મમાં ઐશની દિકરી એટલે કે હર્ષાલી અર્જુનનું અપહરણ થઇ જાય છે. અને તેને બચાવવા માટે જ ઐશ્વર્યા આકાશપાતાળ એક કરી નાખે છે.
આવો તસવીરોના માધ્યમથી મળીએ સારા અર્જુનને.....

સારા અર્જુન
સારા અર્જુન...કે જે ફિલ્મ જઝ્બામાં ઐશ્વર્યા રાયની દિકરીના પાત્રમાં જોવા મળશે.

સારા અર્જુન
સારા અર્જુન પણ મુન્નીની જેમ જ ઘણી ક્યુટ લાગે છે. તેની દાઢી પર નાનકડો તલ તેની ક્યુટનેસમાં વધારો કરે છે.

સારા અર્જુન
ફિલ્મ જઝ્બામાં સારા અર્જુન દર્શકોના દિલ જીતી લેશે. તેની આંખોમાં એક ચમક જોવા મળે છે.

સારા અર્જુન
હાલમાં તો બેબી સારાના લાંબા વાળ છે. પણ આ શોર્ટ હેરમાં પણ સારા ઘણી જ સુંદર લાગી રહી છે.

સારા અર્જુન
વ્હાઇટ ડ્રેસ અને વાળમાં કલરફુલ બીટ્સ સાથે સારા કોઇ પરીથી ઓછી નથી લાગતી.

સારા અર્જુન
સારા અર્જુનનો આ મોડલીંગ ફોટો બોલીવુડની કોઇ પણ હીરોઇનને ટક્કર મારી શકે છે.

સારા અર્જુન
સારાની આ ચીઝી સ્માઇલ કોઇનું પણ દીલ જીતી શકે છે.

સારા અર્જુન
પીંક ડ્રેસમાં પીંકી સારાની આ ક્યુટ બોડી લેગ્વેજ નોટી લાગી રહી છે.

સારા અર્જુન
સ્કુલ ડ્રેસમાં સારાનો નટખટ અંદાજ ખરેખર સરાહનીય હતો.

સારા અર્જુન
એક થી ડાઈનમાં સારાનો બાળ કલાકાર તરીકેનો અભિનય કોંકણા સેને પણ વખાણ્યો હતો.

સારા અર્જુંન
પરીના ફેન્સી ડ્રેસમાં સારા ખરેખર પરી જેવી જ લાગી રહી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
