Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PHOTO: ઐશ્વર્યા રાયનો ફિલ્મફેર મેગેઝીન માટે હૉટ અવતાર

Oh My God! ઐશ્વર્યા રાય બચ્ચને ફિલ્મફેર મેગેઝિનના ઓક્ટોબર મહિનાના એડીશન માટે લેટેસ્ટ ફોટોશુટ કરાવ્યું છે. I am sure આ ફોટા જોઇને તમે પણ આવી જ પ્રતિક્રિયા આપશો.

એમા કોઇ શક નથી કે જ્યારથી ઐશની જઝ્બા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયુ હતુ ત્યારથી જ તેની ડીલીવરી બાદ તેના વજનને લઇને ટીકા કરનાર તમામ લોકોના મોંઢા બંધ થઇ ગયા છે. Ya Sure આ ફોટોશુટ જોઇને ચોક્કસ કહીં શકાય કે ઐશ્વર્યા રાય બચ્ચને ડીલીવરી બાદ જે બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે તે અન્ય અભિનેત્રીઓને પડકાર આપવા માટે પૂરતું છે.

બસ એટલુ જ કહી શકાય કે ઐશ બેબીએ આ ફોટોશુટ દ્વારા પોતાની હૉટનેસનો પરચો ફરી ઓકવખત સૌને આપી દીધો છે. વેલ હાલમાં તો ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની આગામી ફિલ્મ જઝ્બાના પ્રમોશનને લઇને ઘણી બીઝી બીઝી છે. આ ફિલ્મમાં ઇરફાન ખાન પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ 9 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે.

ઐશ્વર્યા રાયે જણાવ્યું હતુ કે જઝ્બાની રિલીઝ બાદ તે કરન જોહરની એ દિલ હૈ મુશ્કીલના શુટીંગ માટે બીઝી થઇ જશે. આવો આ તમામ વાતોની વચ્ચે ઐશના ફિલ્મફેર માટેના લેટેસ્ટ ફોટોશુટની હૉટ અવતાર વાળી કેટલીક તસવીરો જોઇએ જે તમને ફરી એક વખત ઐશ્વર્યાના દિવાના બનાવી દીશે.

So Hot

So Hot

ફિલ્મફેર મેગેઝીનના ઓક્ટોબર મહિનાના એડિશન માટે ઐશના આ ફોટોશુટમાં તે ઘણી જ હૉટ લાગી રહી છે.

અતિ મોહક

અતિ મોહક

બ્લેક બેકગ્રાઉન્ડ, બ્લેક ડ્રેસ, અને બ્લેક હેરમાં ફેસ પરની લાઇટીંગ આ કોમ્બીનેશન તેના રૂપને વધુ નિખાર આપી રહ્યાં છે.

Bold Black And Beautiful

Bold Black And Beautiful

જો આ ફોટો અંગે કંઇ કહેવુ હોય તો માત્ર એટલું જ કહી શકાય કે બોલ્ડ, બ્લેક એન્ડ બ્યુટીફુલ

સ્વપ્ન આંખો

સ્વપ્ન આંખો

ઐશની આંખોના કલર માટે હંમેશાથી તેને કોમ્પ્લીમેન્ટ્સ મળતા રહ્યાં છે. અને આ ફોટોમાં તેની આંખો અતિ આકર્ષક લાગી રહી છે.

Bold Avatar

Bold Avatar

I am sure, ઐશ્વર્યાની આ ફોટો પરથી તમારી નજર નહીં જ હટે. આ ફોટોમાં ઐશ્વર્યાનો તદ્દન નવો અવતાર દેખાઇ રહ્યો છે.

અતિસુંદર

અતિસુંદર

ઐશ્વર્યા રાય બચ્ચન આ મરૂન ગાઉનમાં એક સ્વપ્ન પરી જેવી લાગી રહી છે.

Gearing Up For Jazbaa

Gearing Up For Jazbaa

પ્રોફેશ્નલ ફ્રન્ટ પર ઐશ્વર્યાની આગામી ફિલ્મ જઝ્બા 9 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ રહી છે. જેમાં તેનો નવો જ અવતાર જોવા મળશે.

Ae Dil Hai Mushkil

Ae Dil Hai Mushkil

ઐશ્વર્યા રાયે જણાવ્યું હતુ કે 9મી ઓક્ટોબરે જઝ્બાની રિલીઝ બાદ તે કરણ જોહરની Ae Dil Hai Mushkilના શુટીંગ માટે બીઝી થઇ જશે.

Killer Transformation

Killer Transformation

બીજી અભિનેત્રીઓ માટે ઐશ્વર્યાનું આ ફોટોશુટ ટર્ફ કોમ્પીટેશન સમાન હશે. We must say ડિલીવરી બાદ ઐશ્વર્યાનો આ નવો અવતાર છે, જે અન્ય અભિનેત્રીઓ માટે પડકાર સમાન બની રહેશે.

Stay Tuned

Stay Tuned

બોલીવુડ અને ફેશનની વધુ અપડે્ટસ માટે બન્યા રહો અમારી સાથે અમે તમને બોલીવુડ અને ફેશનના દરેક સમાચારથી અપડેટ્સ કરાવીશું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X