મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલનું શાનદાર Opening : જુઓ 23 તસવીરો

મુંબઈ, 16 ઑક્ટોબર : 16મું મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયું. ફિલ્મોત્સવને લૉન્ચ કરતાં અભિનેત્રી ઐશ્વર્યા રાયે જણાવ્યું કે આ ફેસ્ટિવલ લૉન્ચ કરવાની તક આપવી તેમના માટે ગૌરવની વાત છે. આ ફિલ્મ ફેસ્ટિવલના લૉન્ચિંગમાં ઐશ્વર્યા રાય, હેલન તથા કૅથરીન ડેન્યુવને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતાં.

ફિલ્મ ફેસ્ટિવલ શરૂ કર્યા બાદ ઐશે જણાવ્યું કે આ ફેસ્ટિવલ ઑર્ગેનાઇઝ કરનાર ટીમ તથા તેના દરેક સભ્યનો આભાર કે જેમણે મને આ અવસર આપ્યો. હું જાણુ છું કે આ કેટલી મોટી ઇવેંટ છે અને તેને લૉન્ચ કરવાનો દાયિત્વ બજાવવો કેટલા ગૌરવની વાત છે. હું તેમના દૃઢવિશ્વાસને અનુભવી રહી છું કે જેમણે આ ફેસ્ટિવલને લીલી ઝંડી બતાવવાની ને તક આપી. આજે અહીં ઊભા થઈ હું પોતે ગૌરવ અનુભવી રહી છું અને આ સાથે જ 16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલની શરુઆતની જાહેરાત કરુ છું.

ચાલો તસવીરોમાં જોઇએ કે 16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ-કઈ હસ્તીઓએ હાજરી આપી :

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં અક્ષય કુમાર.

અક્ષય-કિરણ

અક્ષય-કિરણ

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં અક્ષય કુમાર અને કિરણ રાવ.

અનુપમા-વિધુ

અનુપમા-વિધુ

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં પત્ની અનુપમા સાથે વિધુ વિનોદ ચોપરા.

અયાન મુખર્જી

અયાન મુખર્જી

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં અયાન મુખર્જી.

બિન લિંગ

બિન લિંગ

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં બિન લિંગ.

બિન લિંગ

બિન લિંગ

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં બિન લિંગ.

બિન લિંગ

બિન લિંગ

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં બિન લિંગ.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં સેલ્ફી લેતાં દીપિકા પાદુકોણે.

હેલન

હેલન

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં હેલન.

હેલન

હેલન

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં હેલન.

હૃષિતા ભટ્ટ

હૃષિતા ભટ્ટ

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં હૃષિતા ભટ્ટ.

હુમા કુરૈશી

હુમા કુરૈશી

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં હુમા કુરૈશી.

જય ભાનુશાળી

જય ભાનુશાળી

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં જય ભાનુશાળી.

કલ્કી-અનુરાગ

કલ્કી-અનુરાગ

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં કલ્કી કોચલીન અને અનુરાગ કશ્યપ.

કલ્કી-અનુરાગ

કલ્કી-અનુરાગ

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં કલ્કી અને અનુરાગ.

કલ્કી-કિરણ

કલ્કી-કિરણ

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભમાં કલ્કી કોચલીન અને કિરણ રાવ.

રણબીર-કિરણ

રણબીર-કિરણ

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં રણબીર કપૂર અને કિરણ રાવ.

રશાના શાહ

રશાના શાહ

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં રશાના શાહ.

સુભાષ ઘઈ

સુભાષ ઘઈ

16મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં સુભાષ ઘઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X