ઐશ્વર્યા-રણબીરના 6 નવા ફોટો વાયરલ.. કેમ જરુર પડી આ ફોટોશૂટની ?

Subscribe to Oneindia News

ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરના નવા ફોટો વાયરલ થયા છે. અને સાચે જ આ ફોટા જોઇને તમે પણ કહેશો કે આની શુ જરુર છે. એ પણ ત્યારે જ્યારે ઐશ્વર્યા રાયે આજ સુધીમાં માત્ર 4-5 ફિલ્મોમાં જ બોલ્ડ સીન આપ્યા છે અને તે પણ જ્યારે બહુ જ જરુર હતી.

રહી ફોટોશૂટની વાત, તો ઐશ્વર્યા રાયે આજ સુધી કોઇની પણ સાથે કોઇ પણ હૉટ કે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ નથી. અને આ જ કારણ છે કે તેના આ નવા ફોટો બૂમો પાડીને કહી રહ્યા છે કે ઐશ્વર્યા રાય પોતાના કૅરિયરને બચાવવા છેલ્લી કોશિશ કરી રહી છે.

aish ranbir 1


હવે સવાલ ઘણા છે. પહેલી વાત તો એ કે એ દિલ હે મુશ્કીલની રિલિઝને માત્ર 10 દિવસ બચ્યા છે. એવામાં ફિલ્મ પર ફોકસ થવાના બદલે બધાનુ ધ્યાન ઐશ્વર્યા અને રણબીરના હૉટ ફોટોશૂટ પર છે.

aish ranbir 2


ખોટુ એમાં પણ નથી. ખોટુ એ છે કે આટલુ બધુ એ ફિલ્મ માટે જેનો પૂરો હિસ્સો પણ નથી ઐશ્વર્યા રાય. માટે તેનો આ હૉટ ફોટોશૂટ લોકોને આશ્ચર્ય પમાડવા માટે પૂરતો છે.

aish ranbir 3


એક વાત તમે માનો કે ના માનો પરંતુ ઐશ્વર્યા રાયે બૉલીવુડમાં પોતાનો પગ ફરીથી જમાવવા માટે એ દિલ હે મુશ્કીલમાં એડીચોટીનુ જોર લગાવ્યુ છે.

aish ranbir 4


અને આ ફોટા જોઇને ખરેખર તમને સમજાઇ જશે કે બચ્ચન પરિવારની ઐશ્વર્યા રાય સાથે નારાજ થવાની જે વાત હતી તે શું હતુ.

aish ranbir 5


એ વાતમાં કોઇ બેમત નથી કે આ ફોટાઓમાં ઐશ્વર્યા રાય અને રણબીર કપૂર ખૂબ જ સેક્સી લાગી રહ્યા છે. અને બંને પાસે હાજર છે કરણ જોહરની ફેવરિટ વસ્તુ કાઉચ.

aish ranbir 6


ઐશ્વર્યા રાયે પોતાના પૂરા કૅરિયરમાં આજ સુધી કોઇ બોલ્ડ કે હૉટ ફોટોશૂટ કોઇ પણ કો-એક્ટર સાથે નથી કરાવ્યુ સિવાય કે અભિષેક બચ્ચન. અને તે પણ લગ્ન પછી.

aish ranbir 7


જ્યાં સુધી વાત રહી લગ્ન પહેલાના ફોટોશૂટની તો ઐશ્વર્યા રાય જો બોલ્ડનેસની નજીક પણ પહોંચી હતી તો એ હતુ અક્ષયકુમાર સાથેનુ આ ફોટોશૂટ.

aish ranbir 8
English summary
Aishwarya Rai and Ranbir Kapoor's hot photoshoot is going viral
Please Wait while comments are loading...