Photos: અજય દેવગનની ફિલ્મ શિવાય લોકેશનથી જ હીટ છે..

અજય દેવગન બુલ્ગેરિયામાં તેમની આવનારી ફિલ્મ શિવાયની શૂટિંગ કરી રહ્યા છે. સમય સમય પર અજય દેવગન ત્યાંના શૂટિંગના ફોટો તેમના ફેન્સ સાથે શેર કરતા રહે છે. પરંતુ હાલમાં જ ફિલ્મના સેટની ઘણી તસવીરો સામે આવી છે.

અહીં તમે જોઈ શકો છે કે બુલ્ગેરિયાની વાદીઓ જ્યાં ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. ફિલ્મના લોકેશન ખૂબ જ શાનદાર છે અને એ વાતમાં કોઈ જ શંકા નથી કે આ ફિલ્મ બધી જ ફિલ્મો કરતા ખૂબ જ અલગ હશે. કેટલીક તસવીરોમાં અજય દેવગન ફિલ્મના સેટ પર મજાક મસ્તી કરતા નજરે પડે છે.

અજય દેવગનની શિવાય ફિલ્મ તેમનો ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છે અને જેને સફળ બનાવવામાં તેઓ કોઈ જ કસર બાકી રાખવા માંગતા નથી. આ ફિલ્મ દિવાળી 2016માં રિલીઝ થવા જઈ રહી છે.

જુઓ શિવાય ફિલ્મના ખૂબસૂરત લોકેશનની તસવીરો....

બુલ્ગેરિયા

બુલ્ગેરિયા

અજય દેવગને આ તસ્વીર તેમના ફેન્સ સાથે શેર કરી અને લખ્યું કે આ ફિલ્મના કારણે તેને ખૂબ જ સુંદર જગ્યાઓ પણ જોવા મળી.

શૂટિંગ

શૂટિંગ

અહીં તમે જોઈ શકો છો બુલ્ગેરિયાની વાદીઓ જ્યાં શિવાય ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે.

ડ્રિમ પ્રોજેક્ટ

ડ્રિમ પ્રોજેક્ટ

અજય દેવગનની શિવાય ફિલ્મ તેમનો ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છે અને જેને સફળ બનાવવામાં તેઓ કોઈ જ કસર બાકી રાખવા માંગતા નથી.

રિલીઝ

રિલીઝ

આ ફિલ્મ દિવાળી 2016માં રિલીઝ થવા જઈ રહી છે.

નિર્દેશક અજય દેવગન

નિર્દેશક અજય દેવગન

આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી અજય દેવગને ઉપાડી છે. આ ફિલ્મમાં તમને અજય દેવગનની એક્ટિંગ ની સાથે સાથે તેનું નિર્દેશન પણ જોવા મળશે.

પૂરી ટીમ સાથે

પૂરી ટીમ સાથે

હાલમાં અજય દેવગન શૂટિંગ બુલ્ગેરિયામાં કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ મસૂરી અને હેદરાબાદમાં થઈ ચૂક્યું છે.

સ્પેશ્યલ ટાઇટલ ટ્રેક

સ્પેશ્યલ ટાઇટલ ટ્રેક

આ ફિલ્મનું ટાઇટલ ટ્રેકના ગીતમાં અજય દેવગને જાતે ગાયું છે. ગીત ભગવાન શંકર પર આધારિત છે.

ડિસ્ટ્રીબ્યુટ રાઈટ

ડિસ્ટ્રીબ્યુટ રાઈટ

ઇરોઝ ઇન્ટરનેશનલ અને પેન ઇન્ડિયાએ મોટી રકમ આપીને આ ફિલ્મના રાઈટ ખરીદ્યાની વાત આવી છે. ભારતમાં આ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટ રાઈટ 70 કરોડમાં વેચાયા છે તેવી પણ ખબર મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X