મોહેં જો દડો VS રુસ્તમ: આ ટક્કર પર અક્ષય કુમારનું REACTION
આ વાતમાં કોઈ જ શંકા નથી કે સુલતાન અને રઈસની ટક્કર ટળી ગયા બાદ મોહેં જો દડો અને રુસ્તમ આ વર્ષની સૌથી મોટી ક્લેશ સાબિત થશે. બંને મોટા બજેટની ફિલ્મો છે. એક કે બે વર્ષ પછી રિતિક રોશન આવી રહ્યા છે. જયારે એરલિફ્ટ અને હાઉસફૂલ 3 ના ધમાકા બાદ અક્ષય કુમાર.
બંને સુપર સ્ટારની ફેન ફોલૉઈન્ગ જબરજસ્ત છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે મોહેં જો દડો ની રાહ લોકો લાંબા સમયથી જોઈ રહ્યા હતા. પરંતુ અક્ષય કુમાર આ વર્ષે ફૂલ ફોર્મમાં જણાઈ રહ્યા છે.

આ ક્લેશને લઈને અક્ષય કુમાર ખુબ જ પોઝિટિવ દેખાઈ રહ્યા છે. અક્ષય કુમારનું કહેવું છે કે તે એક મોટી તારીખ છે. ઇતિહાસે જોયું છે કે જયારે પણ 2 મોટી ફિલ્મો રિલીઝ થઇ છે ત્યારે તે બંને સફળ રહી છે. આ સાથે અક્ષય કુમારે એ વાતથી પણ ઇન્કાર કરી દીધું છે તેમને આશુતોષ ગોવારિકરને ફિલ્મની તારીખ બદલવા માટે વિનંતી કરી હતી.

આપણે જણાવી દઈએ કે આશુતોષ ગોવારિકરે પણ કહ્યું હતું કે ગદર અને લગાન બંને એક જ દિવસે રિલીઝ થઇ હતી અને બંને હિટ સાબિત થઇ હતી. આશુતોષ ગોવારિકર મુજબ મોહેં જો દડો અને રુસ્તમ બંને ફિલ્મોને લોકો પસંદ કરશે અને બંને હિટ થશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
