For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી છે અક્ષય કુમારની ફિલ્મ રામસેતુ, ફેન્સ કરી રહ્યાં છે વખાણ, જાણો

દિવાળીના તહેવાર વચ્ચે અક્ષય કુમારની ફિલ્મ રામ સેતુ રિલિઝ થઇ છે. ભગવાન રામ દ્વારા માતા સીતાને લાવવા માટે બનાવેલ રામસેતુ પર બનાવવામાં આવી છે. અક્ષય કુમારની આ ફિલ્મના ખુબ વખાણ થઇ રહ્યાં છે. આ ફિલ્મને ફેન્સ દ્વારા બહુ જ આવકા

|
Google Oneindia Gujarati News

દિવાળીના તહેવાર વચ્ચે અક્ષય કુમારની ફિલ્મ રામ સેતુ રિલિઝ થઇ છે. ભગવાન રામ દ્વારા માતા સીતાને લાવવા માટે બનાવેલ રામસેતુ પર બનાવવામાં આવી છે. અક્ષય કુમારની આ ફિલ્મના ખુબ વખાણ થઇ રહ્યાં છે. આ ફિલ્મને ફેન્સ દ્વારા બહુ જ આવકારવામાં આવી રહી છે અને લોકો સોશિયલ મીડિયા પર પોઝિટીવ રિવ્યુ લખી રહ્યાં છે.

Ramsetu

અભિષેક શર્માએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે અને શાનદાર કામ કર્યું છે. ફિલ્મ રામ સેતુ સવારથી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે અને લોકો #RamSetu પર પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, "ગો ગો ગો ગો ફોર ઇટ. દરેકે આ ફિલ્મ જોવી જોઇએ. #RamSetu @akshaykumar સર હેટ્સ ઑફ અને તમારી આ બીજી શ્રેષ્ઠ શ્રેષ્ઠ મૂવી, આ મૂવી પસંદ કરવા બદલ ગર્વ અનુભવું છું. #અભિષેક શર્મા ને સલામ અને આભાર #YeDiwaliRamsetuWali"

એક યુઝરે કહ્યું, "હું ઈન્ટરવલ પોઈન્ટ પર મારા મિત્ર સાથે વાત કરી રહ્યો હતો, અંકલ પાછળથી આવ્યા અને કહ્યું કે લાંબા સમય પછી ખૂબ જ યોગ્ય ફિલ્મ બનાવવામાં આવી છે, @akshaykumar, ચાહક #ramsetu જય શ્રી રામ."

અક્ષય કુમારના ચાહકો આ ફિલ્મ જોવા વિનંતી કરી રહ્યા છે. જો કે ફિલ્મના રિવ્યુ માટે થોડો સમય છે, પરંતુ લાગે છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકો કરશે.

English summary
Akshay Kumar's blockbuster entry of Ramsethu, fans are praising
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X