• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ધમાકો: અક્ષય કુમારની આ ગુડ ન્યુઝ તમારો દિવસ બનાવી દેશે...

|
Google Oneindia Gujarati News

અક્ષય કુમાર સાથે જોડાયેલી આ ગુડ ન્યુઝથી ફેન્સનો દિવસ બની જશે. સૂત્રોનું માન્યે તો અક્ષય કુમાર જોલી એલએલબી નું શૂટિંગ પૂરું કરીને નવેમ્બર 2016 થી ટોયલેટ એક પ્રેમ કથાનું શૂટિંગ શરૂ કરશે અને જાન્યુઆરીમાં તેનું શૂટિંગ પૂરું પણ થઇ જશે.

અક્ષય કુમારની ફી સાંભળીને હેરાન થઇ જશો...અક્ષય કુમારની ફી સાંભળીને હેરાન થઇ જશો...

અક્ષય કુમારની વધુ એક ફિલ્મ ક્રેક 15 ઓગસ્ટ 2017એ રિલીઝ થશે અને જોલી એલએલબી ફેબ્રુઆરી 2017માં રિલીઝ થશે. જો જાન્યુઆરી ટોયલેટ એક પ્રેમ કથાનું શૂટિંગ પૂરું થઇ જાય છે તો તે પણ એપ્રિલમાં રિલીઝ થવા માટે તૈયાર થઇ જશે.

એટલે કે 8 મહિનામાં અક્ષય કુમારની 3 ફિલ્મો આવી જશે. ત્યારબાદ અક્ષય કુમાર ખાલી હશે કેમ કે રજનીકાંતની 2.0 નું શૂટિંગ તો તેઓ પહેલા જ કરી ચુક્યા છે. એવામાં તે જોવું રસપ્રદ હશે કે તેમનો આગળનો પ્લાન શુ હશે.

વધુમાં તો આમ પણ લાગી રહ્યું છે કે આવતા વર્ષે અક્ષય કુમારની 5 ફિલ્મો પણ તમને જોવા મળી શકે છે.

English summary
Akshay Kumar's Toilet Ek prem Katha goes on floor in November.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X