• search

Spoof Video : જુઓ આલિયા ભટ્ટના 12 LOL Moments!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 25 ઑગસ્ટ : સ્ટુડન્ટ ઑફ ધ ઈયર, હાઈવે, 2 સ્ટેટ્સ અને હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા જેવી ફિલ્મો વડે પ્રસિદ્ધિ અને સફળતા હાસલ કરનાર આલિયા ભટ્ટ સાથે એઆઈબી વાળા એક જોરદાર વીડિયો લઈને આવ્યા છે. આ વીડિયોમાં દર્શાવાયું છે કે આલિયા ડમમાંથી નંબર વન કેવી રીતે બન્યાં.

  એઆઈબી વાળાઓએ કરણ જૌહરના શો કૉફી વિથ કરણના એક એપિસોડમાં આલિયા ભટ્ટ દ્વારા કેટલાક સવાલોના જવાબ નહીં આપી શકાયા બાદ સોશિયલ મીડિયા સહિતના સ્થળોએ થયેલી મજાકને કેન્દ્રમાં રાખી આ વીડિયો તૈયાર કર્યો છે. વીડિયોમાં આલિયા ભટ્ટ ઉપરાંત બીજા પણ ઘણા સ્ટાર્સ છે. ઉપરાંત એઆઈબીની ટીમ પણ વીડિયોનો ભાગ છે. પહેલી વાર જોતા તો વીડિયો આલિયાની ઇમેજ મેકિંગની કોશિશ લાગે છે, પણ વીડિયો ખતમ થતા-થતા આલિયા ફરીથી પોતાના જૂના સ્વરૂપે આવી જાય છે.

  ચાલો તસવીરો સાથે બતાવીએ આપને આ વીડિયોના 12 Major LOL Moments :

  Moment 1

  Moment 1

  આલિયા ભટ્ટ જ્યારે ઇંટરનેટ પર આલિયા ભટ્ટ જોક્સ વાંચે છે, ત્યારે પોતાના ક્રેડિટ કાર્ડ વડે આંસુ લૂછે છે.

  Moment 2

  Moment 2

  અર્જુન કપૂર જોક વાંચે છે કે આલિયા ભટ્ટ સો ડમ્બ છે કે તેણે ચેતન ભગતની ફિલ્મ કરી. જોક વાંચ્યા બાદ અર્જુન ખડખડાટ હસે છે અને અચાનક તેને તેની ઉપ્સ મોમેંટનુ ભાન થાય છે.

  Moment 3

  Moment 3

  જ્યારે કરણ જૌહર કહે છે કે જો હીરોઇનો સ્માર્ટર બનશે, તો તેઓ ક્યાં જશે અને અહીં ઑલરેડી સ્માર્ટ હીરોઇન્સ મોજૂદ છે કે જે હીરો તરીકે ઓળખાય છે.

  Moment 4

  Moment 4

  આલિયા ભટ્ટ ગબ્બાના સ્માર્ટનેસમાંથી શબાના સ્માર્ટનેસ હાસલ કરવા ડમ્બ બેલે મેંટલ જિમની મુલાકાતે જાય છે.

  Moment 5

  Moment 5

  જ્યારે આલિયા ચેસ રમે છે, ત્યારે કેરમની જેમ રમતા તમામ પ્યાદા પાડી દે છે.

  Moment 6

  Moment 6

  જ્યારે આલિયાને સૅટરડે સૅટરડે... ગીતનું પૅરોડી વર્ઝન ફરાડે ફરાડે... શીખવાડવામાં આવે છે.

  Moment 7

  Moment 7

  તેની કસરત એક્યુટ અને ઑબ્ટ્યુસ એંગલને ડિસ્ક્રાઇબ કરવા માટે.

  Moment 8

  Moment 8

  જ્યારે ટ્રેનર આલિયાને પ્રશ્નનો જવાબ આપવા માટે આલિયાનો ફૅવરિટ ટોપ સળગાવી દેવાની ધમકી આપે છે.

  Moment 9

  Moment 9

  જ્યારે આલિયાનું રાધા ઑન ધ ડાન્સ ફ્લૉર... સોડિયમ ઑન ધ ડાન્સ ફ્લૉર...માં બદલાઈ જાય છે.

  Moment 10

  Moment 10

  જ્યારે તે ચેસની રમતમાં બાળકને હરાવે છે.

  Moment 11

  Moment 11

  જ્યારે તે કૉફી વિથ કરણમાં ફાઇનલી બૅક કરે છે અને તમામ સાચા જવાબો પામી લે છે અને રડવાનું શરૂ કરી દે છે. આ સમયે કરણ તેમને સ્ટુડિયો છોડી જવા માટે આગ્રહ કરે છે.

  Moment 12

  Moment 12

  જ્યારે આલિયા આ વિજય બાદ કહે છે કે તેને લાગે છે કે તે કંઈ પણ બની શકે છે. તે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બની શકે છે. ત્યારે ક્રૂ મેમ્બર્સમાંથી કોઈ યાદ અપાવે છે કે ઇંદિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતાં અને તે સ્થાન પામવા બધુ જ ગુમાવી દેવુ પડે છે અને સખત મહેનત કરવી પડે છે.

  તમે પણ જુઓ

  ક્લિક કરો અને જોઈ નાંખો આલિયા ભટ્ટનો સ્પૂફ વીડિયો.

  આ પણ વાંચો

  આ પણ વાંચો

  ગાંધીને ‘જીવંત' કરનાર દિગ્દર્શક એટનબરોનું નિધન : બૉલીવુડની શ્રદ્ધાંજલિ

  English summary
  Alia Bhatt's hilarious spoof video 'Genius Of The Year' is a must watch and here are 12 major LOL (laugh out loud) moments in this parody video. See to LOL.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more