ફેશન WAR: કેટરીના, આલિયા કે સોનમ..આ સેક્સી રેસમાં કોણ WINNER?
બોલીવુડમાં સુંદરતા અને હોટનેસની વાત આવે તો કદાચ કોઈ એક નામ લેવું ઘણું જ અયોગ્ય રહેશે. અને એટલે જ જો અત્યારે વાત કરીએ તો, દિપીકા પાદુકોણથી લઈને કેટરીના કૈફ, આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂર પણ આ લીસ્ટમાં શામેલ છે. સુંદર અને અતિ સુંદર.....
જો કે આપનો સપ્ટેમ્બર મહિનો આ સુંદરતાની પળોને માણતા જ પસાર થવાનો છે. જી હા, આ મહિને દરેક મેગેઝીન કવર પર આપને બોલીવુડ અભિનેત્રીઓનો બોલ્ડ અને ગ્લેમર અવતાર જોવા મળશે. જેમાં આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, સોનમ કપૂર, અને એશ્ચર્યા રાય બચ્ચન પણ જોવા મળશે.
હવે જોઈએ હોટેસ્ટ મેગેઝીન કવર.......

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ Harper's Bazaar મેગેઝીનની ખુબસુરતીમાં વધારો કરશે.

કેટરીના કૈફ
કેટરીના કૈફ વોગ મેગેઝીનના કવરેજ પેજ પર ગ્લેમરસ અવતારમાં નજરે પડશે.

સોનમ કપૂર
Harper's Bazaarના કવર પેજ પર સોનમ કપૂરનો હોટ એન્ડ ગ્લેમરસ અવતાર.....

સોનમ કપૂર
સોનમ કપૂરના આ અવતાર અંગે આપનું શું મંતવ્ય છે.

ટ્વિંકલ ખન્ના
L'Officiel મેગેઝીનના કવર પેજ પર ટવિંકલ ખન્ના પણ કોઈનાથી કમ નથી લાગી રહી. વેલ, અભિનેત્રીએ હાલમાં જ પોતાની એક બુક લોન્ચ કરી છે.

જેકલીન ફર્નાંડીઝ
Cineblitzના કવરપેજ પર જેકલીન ફર્નાંડીઝ... જેકલીનને કવરપેજ પર ટ્રેડીશનલ લુક આપવામાં આવ્યો છે.

એશ્ચર્યા રાય બચ્ચન
એશ્ચર્યા રાય બચ્ચન લાંબા સમયથી મેગેઝીનના કવરપેજ પર છવાયેલી છે. અહીં પણ ભાગ્યેજ એશ્ચર્યાને કોઈ ટક્કર આપી શકશે.

ઈશા ગુપ્તા
મેક્સિમ મેગેઝીનના કવરપેજ પર ઈશા ગુપ્તાએ પણ પોતાની હોટ અદાનો તડકો લગાવ્યો છે.

પરિણીતી ચોપડા
Juice મેગેઝીનના કવરપેજ પર પરિણીતી ચોપડાનો આ બદલાયેલો અંદાજ ઘણો પસંદ કરવામાં આવ્યો.

આથિયા શેટ્ટી
ન્યૂકમર આથિયા શેટ્ટીના આ ગ્રેસફુલ લુક પર આપ શું કહો છો?

પરનીયા કુરૈશી
Elle મેગેઝીનના કવરપેજ પર પરનીયા કુરૈશી.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
