For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આલિયા ભટ્ટની આ કાતિલ અદાઓ તમારા હોશ ઉડાવી દેશે!

|
Google Oneindia Gujarati News

આલિયા ભટ્ટ હાલમાં આવનારી ફિલ્મ "શાનદાર"માં તે શાહિદ કપૂર જોડે રોમાન્સ કરતી જોવા મળશે. ત્યારે આ ક્યૂટ અને ચુલબુલ એક્ટ્રેસ હાઇ વે જેવી મૂવી કરીને જ્યાં તેની એક્ટિંગનો જોહર બતાવી ચૂકી છે. ત્યાં જ 2 સ્ટેટ અને સ્ટૂડન્ટ ઓફ ધ યર જેવી ફિલ્મોમાં તેનો ચુલબુલી અંદાજ બતાવીને અનેક લોકોને તેના કાયલ કરી ચૂકી છે.

જો કે સામાન્ય રીતે આલિયા ભટ્ટને એક ક્યૂટ અને માસૂમ એક્ટ્રેસ તરીકે જોવામાં આવે છે. પણ હાલમાં જ આલિયા ભટ્ટે જે હોટ ફોટોશૂટ કરાવ્યું છે તેની તસવીરો જોઇને તેની આ ઇમેજ બદલાઇ ના જાય તો નવાઇ નહીં.

હાલમાં જ આલિયા ભટ્ટે એક ફોટોશૂટ કરાવ્યું. જેમાં તે તેના ડાર્ક મેકઅપ અને રફ એન્ડ ટફ લૂક સાથે બિલકુલ અલગ જ લગાતી હતી. ત્યારે આલિયા ભટ્ટની આ કાતિલ અદાઓ અને હોટ અંદાજ જોઇને તમારા હોશ ઉડી ના જાય તો નવાઇ નહીં. જુઓ આ ફોટોસ્લાઇડરમાં આલિયાની આ કાતિલ અદાઓ...

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ તેના આ ફોટોમાં શ્રીદેવી જેવી લાગે છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

ત્યારે બ્લેક નેટના ટોપમાં અને સિલ્વર માઇક્રો મીની સ્કર્ટમાં આલિયાની આ અદા છે કાતિલ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ તેના આ બોલ્ડ અવતારમાં લાગી રહી છે મનમોહક.

બ્લેક બ્યૂટી

બ્લેક બ્યૂટી

ત્યારે આ ક્યૂટ એકટ્રેસની આ મદહોશ અદાઓ તેની ક્યૂટ ઇમેજને ભૂલાવે તેવી છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટના આ હોટ અવતારને જોઇને ભલ ભલા તેના કાયલ થઇ જાય તો નવાઇ નહીં

બાઇક રાઇડ

બાઇક રાઇડ

ત્યારે બાઇક પર ડાર્ક મેકઅપ અને કૂલ ગેટઅપમાં બેઠેલી આલિયાનો આ અંદાજ પણ છે આકર્ષક.

બોલ્ડ

બોલ્ડ

તો બીજી તરફ આલિયા ભટ્ટનો આ બોલ્ડ અને કાતિલ અંદાજ ખરેખરમાં છે હોટ.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

ત્યારે આલિયા ભટ્ટની આ અદાઓ અને આ રફ અને ટફ અંદાજ ખરેખરમાં તેની ક્યૂટ ઇમેજને ચેન્જ કરી દે તો નવાઇ નહીં.

English summary
Alia Bhatt Latest Photoshoot. Alia Bhatt, who has a line of movie releases scorched the cover of Filmfare magazine's August 2015 issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X