Pics : ડબ્બુના કૅલેન્ડરે આલિયા-પરિણીતી ટૉપલેસ!
મુંબઈ, 7 જાન્યુઆરી : દર વરસની જેમ વર્ષ 2014માં પણ ડબ્બુ રતનાનીનું સેલિબ્રિટી કૅલેન્ડર તૈયાર થઈ ગયું છે અને તાજેતરમાં જ આ કૅલેન્ડર લૉન્ચ કરવામાં આવ્યું. લૉન્ચિંગ પ્રસંગે શાહરુખ ખાન સહિત અનેક સેલિબ્રિટીઓ હાજર રહી હતી.
ડબ્બુ રત્નાનીના આ કૅલેન્ડરમાં સૌથી મહત્વની અને ઉડીને આંખે વળગતી વાત કોઈ હોય, તો એ છે કે વર્ષ 2014ના આ કૅલેન્ડરમાં આલિયા ભટ્ટ પહેલી વાર ઉમેરાયાં છે અને તે પણ ટૉપલેસ. આલિયાનું જ અનુકરણ કરતા હોય, તેમ પરિણીતી ચોપરા પણ ડબ્બુના કૅલેન્ડરે ટૉપલેસ દેખાઈ રહ્યાં છે. આ ઉપરાંત અક્ષય કુમાર ગબ્બર ફિલ્મના લુકમાં દેખાય છે, તો હૃતિક રોશન અને શાહરુખ ખાન જેવા સ્ટાર્સ પણ કૅલેન્ડરે છવાયાં છે.
બચ્ચન પરિવારની વાત કરીએ, તો અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ત્રણેયે આ કૅલેન્ડરે સ્થાન મેળવ્યું છે, તો ડબ્બુના ફૅવરિટ વિદ્યા બાલન પણ કૅલેન્ડરે હાજર છે. બીજી બાજુ ગત વખતની જેમ સલમાન ખાન આ વખતે પણ ડબ્બુની લિસ્ટમાંથી ગાયબ છે.
જુઓ ડબ્બુ રત્નાનીનું વર્ષ 2014નું કૅલેન્ડર તસવીરોમાં :

અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય

અક્ષય કુમાર
અક્ષય કુમાર

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા

અર્જુન રામપાલ
અર્જુન રામપાલ

બિપાશા બાસુ
બિપાશા બાસુ

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે

ફરહાન અખ્તર
ફરહાન અખ્તર

હૃતિક રોશન
હૃતિક રોશન

કાજોલ
કાજોલ

પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરા

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા

રણબીર કપૂર
રણબીર કપૂર

શાહરુખ ખાન
શાહરુખ ખાન

સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રા

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા

વરુણ ધવન
વરુણ ધવન

વિદ્યા બાલન
વિદ્યા બાલન












Click it and Unblock the Notifications
