Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ડેબ્યુ કરવા જઈ રહી છે અલ્લુ અર્જુનની 6 વર્ષની પુત્રી આરહા, ક્યૂટ એવી કે જોતા જ રહેશો

આરહાની આ ડેબ્યુ ફિલ્મમાં સાઉથ સુપર સ્ટાર અભિનેત્રી સાંમથા રુથ પ્રભુ પણ હશે અને ફિલ્મ ફેબ્રુઆરી મહિનામાં સિનેમાઘરોમાં આવશે.

સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર અલ્લુ અર્જુનના લાખો ફેન્સ દીવાના છે. અલ્લુ અર્જુને પુષ્પાના રોલમાં બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી દીધી છે ત્યારે હવે તેની 6 વર્ષની પુત્રી આરહા પણ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. નાનકડી આરહા સુપર ક્યૂટ છે અને હવે તે ફિલ્મોમાં જોવા મળશે.

અલ્લુ અર્જુનની લાડલી આરહા ડેબ્યૂ કરવા જઈ રહી છે

અલ્લુ અર્જુનની લાડલી આરહા ડેબ્યૂ કરવા જઈ રહી છે

અલ્લુ અર્જુનની લાડલી આરહા ક્યૂટનેસમાં કેટલાય સ્ટારકીડ્સને ટક્કર આપે છે. હવે આરહા ફિલ્મોમાં તેની ક્યૂટનેસ ફેલાવતી જોવા મળશે.

આરહા ફિલ્મ શકુન્તલમથી ડેબ્યુ કરશેડેબ્યુ કરવા જઈ રહી છે અલ્લુ અર્જુનની 6 વર્ષની પુત્રી આરહા, ક્યૂટ એવી કે જોતા જ રહેશો

આરહા ફિલ્મ શકુન્તલમથી ડેબ્યુ કરશેડેબ્યુ કરવા જઈ રહી છે અલ્લુ અર્જુનની 6 વર્ષની પુત્રી આરહા, ક્યૂટ એવી કે જોતા જ રહેશો

અલ્લુ અર્જુનનો સાઉથમાં અલગ જ રુતબો છે ત્યારે હવે આરહા પણ પિતાના પગલે ફિલ્મોમાં આવશે. સમાચાર અનુસાર આરહા ફિલ્મ શકુન્તલમથી ડેબ્યુ કરવા જઈ રહી છે.

સાંમથા રુથ પ્રભુ લીડ રોલમાં છે

સાંમથા રુથ પ્રભુ લીડ રોલમાં છે

આરહાની આ ડેબ્યુ ફિલ્મમાં સાઉથ સુપર સ્ટાર અભિનેત્રી સાંમથા રુથ પ્રભુ પણ હશે અને ફિલ્મ ફેબ્રુઆરી મહિનામાં સિનેમાઘરોમાં આવશે.

અલ્લુ અર્જુન દિકરીના ફોટો પોસ્ટ કરતો રહે છે

અલ્લુ અર્જુન દિકરીના ફોટો પોસ્ટ કરતો રહે છે

અલ્લુ અર્જુન તેના પરિવારને પ્રેમ કરે છે અને સોશિઅલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતો રહે છે. આ ફોટોમાં આરહાની ક્યૂટનેસ જોવા મળે છે.

આરહા હજુ નાની છે

આરહા હજુ નાની છે

આરહા ફિલ્મોમાં જોવા મળવાની છે ત્યારે હાલમાં જ અલ્લુ અર્જુને કહ્યું હતું કે આરહા તેનો અભ્યાસ પૂરો કરીને ફિલ્મોમાં આવશે.

ફેન્સ પણ રાહ જોઈ રહ્યા છે

હવે આરહા ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે ત્યારે તેની ભૂમિકા ખાસ હશે એ નક્કી છે. અલ્લુના ફેન્સ પણ આરહાને જોવા માટે ઉતાવળા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X