ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડ થઈ ગહેના વશિષ્ઠે પૂછ્યો સવાલ- શું હું વલ્ગર લાગી રહી છું?
રાજ કુંદ્રાના પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં એક નામ જે સૌથી વધુ મીડિયામાં છવાયેલું છે તે એક્ટ્રેસ ગહના વશિષ્ઠનું પણ છે. ગહના વશિષ્ઠે રાજ કુંદ્રાના સપોર્ટમાં મીડિયા સામે કેટલાય નિવેદન આપ્યાં છે. ગહના વશિષ્ઠે સ્પષ્ટ રીતે કહી દીધું કે રાજ કુંદ્રા પોર્ન નહિ બલકે ઈરોટિક કન્ટેન્ટ બનાવતો હતો.
ગહના વશિષ્ઠ પર પણ પોર્ન ફિલ્મની એક્ટ્રેસ હોવાનો આરોપ લાગ્યો છે. એવામાં પોતાનો વાતોને સાબિત કરવા માટે ગહના વશિષ્ઠે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી બધા યૂઝરને અમુક સવાલો પુછ્યા. ગહના વશિષ્ઠે પોર્નને લઈ એક સવાલ ઉઠાવતા ઈન્સ્ટાગ્રામ પર ન્યૂડ આવી પોતાની વાત સામે રાખી.

ન્યૂડ થઈ લાઈવ આવી
જણાવી દઈએ કે ગહના વશિષ્ઠે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ન્યૂડ આવી સાબિત કરવાની કોશિશ કરી રહી છે કે પોર્નનો શું મતલબ છે. ગહના વશિષ્ઠે આ વીડિયો પર કેપ્શનમાં લખ્યું કે કપડાં વિના લાઈવ, આ વીડિયોમાં હું કપડાં પહેર્યા વિના લાઈવ છું. ગહના વશિષ્ઠે આ વીડિયોમાં ખુદને સાબિત કરવાની કોશિશ કરી છે. જેને ખુબ જોવામાં આવી રહ્યો છે.

ગહના વશિષ્ઠે વીડિયો દેખાડ્યો
ગહનાએ લખ્યું કે આ પોર્ન છે તેવું કોઈ નથી કહી રહ્યું, પરંતુ જ્યારે હું બધાં કપડાં પહેરું છું તો લોકો પોર્ન કહે છે. આ પાખંડની હદ છે. ગહના વશિષ્ઠે આ વીડિયોમાં પોતાના શરૂરના ઉપરી ભાગની છૂપાવી રાખ્યો છે. પોતાના વાળોથી શરૂરને પણ કેમેરા સામે ખુલ્લું નથી રહેવા દીધું.

ગહના વશિષ્ઠે પૂછ્યું કે શું હું ચીપ લાગી રહી છું
આ વીડિયોમાં ગહના વશિષ્ઠ બોલી રહી છે કે હું તમારી સામે લાઈવ બેઠી છું. શું હું વલ્ગર અને ચીપ લાગી રહી છું. શું પોર્ન કેટેગરીમાં સામેલ કરી શકો તેવું તમને ક્યાંય લાગ્યું. વિશ્વાસ કરો, મેં કંઈ નથી પહેર્યું. છતાં તમે આને પોર્ન કેટેગરીમાં સામેલ નહી કરો. જ્યારે બાકી વીડિયો જ્યાં મેં બધાં જ સારાં કપડાં પહેરી રાખ્યાં છે તેને પોર્ન કહી રહ્યા છો. આ ખોટું છે.

બધા બોલી રહ્યા છે મેં પોર્ન શૂટ કર્યું
બધા લોકો કહી રહ્યા છે કે મેં પોર્ન શૂટ કર્યું. અત્યારે મેં કંઈ જ નથી પહેર્યું. તમે આને પોર્ન નથી કહી રહ્યા. એનો મતલબ કે આ પાખંડની હદ છે. જણાવી દઈએ કે પોર્ન ફિલ્મ કેસમાં ગહના વશિષ્ઠ માટે હાલાત અઘરા થઈ રહ્યા છે. રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ ગહના વશિષ્ઠનું નામ ફરી એકવાર આ કેસને લઈ તાજું થઈ ગયું છે.

જેલ ગઈ ગહના વશિષ્ઠ
જણાવી દઈએ કે ગહના વશિષ્ઠનું નામ પોર્ન ફિલ્મ કેસને લઈ આ વર્ષની શરૂઆતમાં ચર્ચામાં આવ્યું હતું. પોર્ન ફિલ્મને લઈ 21 ફેબ્રુઆરી 2021ના રોજ ગહના વશિષ્ઠની ધરપકડ પણ થઈ હતી. ગહના વશિષ્ઠને જામીન પર ચોડી મૂકવામાં આવી. ગહનાએ મુંબઈ પોલીસ પર એકતા કપૂર અને રાજ કુંદ્રાનું નામ લેવા દબાણ કર્યું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.