Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમિષા પટેલ પર 2.50 કરોડની દગાખોરીનો આરોપ, કોર્ટની લીગલ નોટિસ

ગદર અભિનેત્રી અમિષા પટેલ માટે હાલમાં સારા દિવસો નથી ચાલી રહ્યા, તેને ફિલ્મોમાં પણ કામ નથી મળી રહ્યું. પરંતુ હવે અમિષા પટેલ થોડી મુસીબતમાં ફસાતી જોવા મળી રહી છે.

ગદર અભિનેત્રી અમિષા પટેલ માટે હાલમાં સારા દિવસો નથી ચાલી રહ્યા, તેને ફિલ્મોમાં પણ કામ નથી મળી રહ્યું. પરંતુ હવે અમિષા પટેલ થોડી મુસીબતમાં ફસાતી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે એક ફિલ્મમેકર-ફાઈનાન્સર અજય કુમાર સિંહએ અમિષા પટેલ પર 2.50 કરોડની દગાખોરીનો આરોપ લગાવ્યો છે. તેને રાંચી હાઇકોર્ટમાં આ અંગે કેસ પણ દાખલ કર્યો છે.

મુંબઈ મિરરમાં છપાયેલી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અજય કુમાર સિંહ ખુબ જ જલ્દી દર્શકો માટે જિમી શેરગિલ અને માહી ગિલ સાથે "ફેમિલી ઓફ ઠાકુરગંજ" ફિલ્મ લઈને આવી રહ્યા છે. અજય ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેને અમીષાને તેની ફિલ્મ "દેશી મેજીક" નું કામ પૂરું કરવા માટે 2.5 કરોડ રૂપિયા આપ્યા હતા.

આ પણ વાંચો: સની દેઓલ થી લઈને રિતિક રોશન બધાની હીરોઇન રહી ચુકી છે.. સુપરહોટ અને સેક્સી

આ ફિલ્મ અંગે ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી અને અમિષા પટેલ જાતે આ ફિલ્મની પ્રોડ્યૂસર પણ હતી. પરંતુ આ ફિલ્મ રિલીઝ જ નહીં થઇ શકી. આ ફિલ્મનું કામ વર્ષ 2013 થી ચાલી રહ્યું છે. અજયે જયારે પૈસાની માંગ કરી ત્યારે બધા જ ચેક બાઉન્સ થઇ ગયા. એટલું જ નહીં પરંતુ જયારે અજયે પૈસા અંગે અમિષા પર દબાણ કર્યું, ત્યારે અમિષા પટેલની ફોટો ઘણા ફેમસ લોકો સાથે બતાવીને તેને ધમકાવવામાં આવ્યો.

સોશ્યિલ મીડિયા પર ચર્ચા

સોશ્યિલ મીડિયા પર ચર્ચા

અમિષા પટેલ હંમેશા તેની હોટ ફોટોને કારણે સોશ્યિલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તે હંમેશા પોતાની સેક્સી ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

હોટનેસ

હોટનેસ

અમિષા પટેલ હાલમાં પણ ખુબ જ હોટ છે. તે પોતાની હોટનેસ ઘ્વારા ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે.

સુપરહોટ અને સેક્સી

સુપરહોટ અને સેક્સી

અમીષા પટેલે વર્ષ 2002માં ફિલ્મ કહો ના પ્યાર સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો અને પછી તેમણે ગદર ફિલ્મ વડે ધૂમ મચાવી, પરંતુ પછી તેમની ફિલ્મો એક પછી એક ફ્લૉપ નિવડી.

કૅરિયરની શરુઆત

કૅરિયરની શરુઆત

અમીષા પટેલે બૉલીવુડમાં પોતાના કૅરિયરની શરુઆત હૃતિક રોશન સાથે કહો ના પ્યાર હૈ ફિલ્મ દ્વારા કરી હતી.

ફિલ્મોમાંથી થઈ ગાયબ

ફિલ્મોમાંથી થઈ ગાયબ

જણાવી દઈએ કે એક સમયની સુપરસ્ટાર એક્ટ્રેસ અમીષા પટેલ આજકાલ ફિલ્મોમાંથી તો જાણે ગાયબ જ થઈ ગઈ છે.

બિકીનીમાં તસવીરો શેર કરી

બિકીનીમાં તસવીરો શેર કરી

કેટલાક દિવસો પહેલા અમીષાએ બિકીનીમાં પોતાની હૉટ તસવીરો શેર કરી હતી.

ફર્ક નથી પડતો

ફર્ક નથી પડતો

અગાઉ પણ અમીષા પોતાના બોલ્ડ અવતારને લઈને ટ્રોલ થઈ ચૂકી છે, પરંતુ આનાથી અમીષાને કોઈ જ ફરક નથી પડતો. તે પોતાની બોલ્ડ તસવીરોથી આવા ટ્રોલર્સને જવાબ આપતી રહે છે.

તસવીરો વાયરલ

તસવીરો વાયરલ

જણાવી દઈએ કે અમીષા સોશિયલ મીડિયાના માધ્યમથી હંમેશા પોતાના ચાહકો માટે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X