ડિસેમ્બરની ઠંડી વચ્ચે મૌની રોય-દિશા પટણીએ સોશિયલ મીડિયા પર ગરમી ચડાવી, જુઓ બોલ્ડ બિકીની અવતાર
Mouni Roy Bikini : બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી મૌની રોય અને દિશા પટણીની જોડી તેના હોટ ફિગર અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. આ જોડી સમયે સમયે સોશિલ મીડિયાનો પારો ચડાવતી રહે છે.
બન્ને અભિનેત્રીઓ તેના ફેન્સની સારી રીતે ઘ્યાન રાખે છે અને સમયે સમયે તેમના હુશ્નના દિદાર કરીને ઘાયલ કરતી રહે છે. હાલમાં જ મૌની રોય અને દિશા પટણીએ ફરીથી બોલ્ડનેસનો તડકો માર્યો છે.

મૌની રોયે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ બોલ્ડ બિકીની ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં મૌની ગર્લગેંગ સાથે બિકીનીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.
ફોટોમાં મૌની રોય સાથે દિશા પટણી અને ક્રિષ્ના શ્રોફ પણ જોવા મળી રહી છે. આ ત્રણેય હુશ્ન પરીઓ બિકીની પહેરીને સ્ટાઇલિશ અંદાજમાં કેમેરા સામે પોઝ આપી રહી છે.
ફોટોમાં. દિશા પટણી બ્લેક બિકીનીમાં ગ્લેમરસ લાગી રહી છે તો મૌની રોય પિંક બિકીની અને ફ્લોરલ શ્રગમાં કાતિલ લાગી રહી છે. ક્રિષ્ના શ્રોફે ન્યૂડ ટોન બિકીની પહેરીને તેની ફિટનેસને ફ્લોન્ટ કરી છે. ત્રણેય બેસ્ટી પૂલ પાસે મસ્તી કરી રહી છે અને ફેન્સની ધડકન વધારી રહી છે.
મૌની રોય એન્ડ ગર્લ્સ ગેંગના આ ફોટો પર ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ અને લાઈકનો વરસાદ કરી રહ્યાં છે. ફેન્સ ત્રણેયની ખુબસૂરતી સાથે સાથે તેના પરફેક્ટ ફિગર અને ફિટનેસના દિલ ખોલીને વખાણ કરી રહ્યાં છે.
ત્રણેય અભિનેત્રીઓ તેમની રજાઓનો આનંદ માણતી વખતે સ્ટાઇલ અને ગ્લેમરનું પરફેક્ટ કોમ્બિનેશન બતાવ્યુ છે. તેની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
