Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : અમિતાભ-વિદ્યાના કદમતાલે કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ

મુંબઈ, 16 મે : કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલનો શાનદાર શુભારંભ થઈ ગયો છે. ઔપચારિક શુભારંઘ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના હસ્તે થઈ અને તેમાં તેમનો સાથ આપ્યો તેમના હૉલીવુડ મિત્ર તેમજ એક્ટર લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ. ડિકૅપ્રિયો અને અમિતાભે તાજેતરમાં જ હૉલીવુડ ફિલ્મ ધ ગ્રેટ ગૅટ્સબાય ફિલ્મમાં સાથે કામ કર્યું છે. કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થતાં જ તેમાં બૉલીવુડ છવાઈ ગયું.

આ વખતના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલની ખાસ બાબત એ છે કે તે ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવા સાથે યોજાયું છે. આ ઉપલક્ષ્યે કૅન્સમાં એક ભવ્ય સમારંભ પણ યોજાશે. તેથી જ ભારતીય કલાકારો વધુ ઉત્સાહિત છે. જે દિવસે ભારતીય સિનેમાના સો વરસની ઉજવણી કરાશે, તે દિવસ સમારંભમમાં ખાસ મહેમાન તરીકે અમિતાભ બચ્ચચના પુત્રવધુ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય હાજર રહેશે.

બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન આ વખતે કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી તરીકે હાજર રહ્યાં છે. વિદ્યા ઉપરાંત હૉલીવુડના પ્રખ્યાત દિગ્દર્શક સ્ટિવન સ્પિલબર્ગ, જાપાની ફિલ્મ દિગ્દર્શક નાઓમી કૉસ, ઑસ્ટ્રેલિયન અભિનેત્રી નિકોલ કિડમૅન, લાઇફ ઑફ પાઇના તાઈવાની દિગ્દર્શક ઍંગ લી તથા ઑસ્ટ્રેલિયન અભિનેતા ક્રિસ્ટોફર વૉલ્ટ્ઝનો સમાવેશ થાય છે. આ સમારંભ 15મી મેથી 26મી મે સુધી ચાલશે. કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અમિતાભ-વિદ્યા ઉપરાંત સોનમ કપૂર, શર્લિન ચોપરા, ફ્રેડા પિન્ટો જેવા અનેક બૉલીવુડ કલાકારો પણ ભાગ લઈ રહ્યાં છે.

આવો તસવીરોમાં જોઇએ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બૉલીવુડ.

કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાયું બૉલીવુડ

કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાયું બૉલીવુડ

કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલનો શાનદાર શુભારંભ થઈ ગયો છે. ઔપચારિક શુભારંભ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના હસ્તે થઈ અને તેમાં તેમનો સાથ આપ્યો તેમના હૉલીવુડ મિત્ર તેમજ એક્ટર લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ. ડિકૅપ્રિયો અને અમિતાભે તાજેતરમાં જ હૉલીવુડ ફિલ્મ ધ ગ્રેટ ગૅટ્સબાય ફિલ્મમાં સાથે કામ કર્યું છે. કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થતાં જ તેમાં બૉલીવુડ છવાઈ ગયું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X