અમિતાભે મીડિયા સાથે કેક કાપી ઉજવ્યો જન્મ દિવસ : જુઓ યાદગાર ડાયલૉગ્સ

મુંબઈ, 11 ઑક્ટોબર : બિગ બી અમિતાભ બચ્ચને શનિવારે પોતાનો 72મો જન્મ દિવસ મીડિયા સાથે કેક કાપી ઉજવ્યો. એમ તો અમિતાભ દરેક કરવા ચોથે વ્રત રાખે છે, પણ આ વખતે પોતાના જન્મ દિવસ સાથે જ ઉજવાતા કરવા ચોથના ત્યોહારે સ્વાસ્થ્ય કારણોસર તેમણે વ્રત નથી રાખ્યું.

અમિતાભ બચ્ચન શનિવારે પોતાના કાર્યાલય જનક ખાતે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસમાં ડિઝાઇનર અબુ જાની તથા સંદીપ ખોસલા દ્વારા તૈયાર કરાયેલ નારંગી કુરતો પહેરીને આવ્યાં. પોતાના જન્મ દિવસના આયોજનો અંગે વાત કરતા અમિતાભે જણાવ્યું - આજનો દિવસ સામાન્ય દિવસો જેવો જ છે. આજે સવારે હું પોતાના બંગલે પ્રતીક્ષામાં ગયો અને માતા-પિતાના આશીર્વાદ લીધાં. મને આજે પણ એવુ લાગે છે કે તેઓ પ્રતીક્ષામાં રહે છે અને અમારી સાથે છે. હું દરરોજ કામે જતા પહેલા તેમના આશીર્વાદ ચોક્કસ લઉ છું.

અમિતાભે જણાવ્યું - આજનો દિવસ હું પોતાના પરિવાર સાથે વિતાવીશ. કરવા ચોથે વ્રત નથી રાખ્યું. ઘરની મહિલાઓએ વ્રત રાખ્યું છે અને સાંજે તેમના વ્રત તોડ્યા બાદ અમે સાથે મળી જમીશું. અમિતાભે 72 વર્ષની વયે પણ આટલી સક્રિયતા અંગેના સવાલના જવાબમાં કહ્યું - મને નથી ખબર કે આની પાછળ કયું કારણ છે. તમારે મારા માતા-પિતાને પૂછવૂં પડશે. હું પોતાના ફૅન્સના આશીર્વાદ તથા શુભેચ્છાઓ પામી પોતાને સૌભાગ્યશાળી અનુભવુ છું.

ચાલો હાલ તો આપને બતાવીએ અમિતાભ બચ્ચનના યાદગાર ડાયલૉગ્સ :

મર્દ

મર્દ

મર્દ કો દર્દ નહીં હોતા...

ઝંજીર

ઝંજીર

યે પુલિસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપ કા ઘર નહીં...

દીવાર

દીવાર

આજ ખુશ તો બહુત હોગે તુમ...

દીવાર

દીવાર

મૈં આજ ભી ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા...

શહેંશાહ

શહેંશાહ

રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં, નામ હૈ શહેંશાહ...

શરાબી

શરાબી

મૂંછેં હોં, તો નત્થૂલાલ જૈસી, વરના ના હોં...

શોલે

શોલે

ઘડી ઘડી ડ્રામા કરતા હૈ, નૌટંકી સાલા...

શોલે

શોલે

અબ ક્યા બતાએં મૌસી, લડકા તો હીરા હૈ હીરા...

દીવાર

દીવાર

મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ...

કાલિયા

કાલિયા

હમ જહાં ખડે હોતે હૈં, લાઇન વહીં સે શુરૂ હોતી હૈ...

કભી કભી

કભી કભી

કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ...

યારાના

યારાના

કચ્ચા પાપડ પક્કા પાપડ...

નમક હલાલ

નમક હલાલ

આઈ કૅન ટૉક ઇંગ્લિશ, આઈ કૅન વૉક ઇંગ્લિશ...

લાવારિસ

લાવારિસ

અગર અપની માં કા દૂધ પિયા હૈ, તો સામને આ...

અગ્નિપથ

અગ્નિપથ

વિજય દીનાનાથ ચૌહાન, બાપ કા નામ દીનાનાથ ચૌહાન, માં કા નામ સુહાસિની ચૌહાન, ગાંવ માંડવા, ઉમ્ર 36 સાલ...

ડૉન

ડૉન

ડૉન કા ઇંતજાર તો દુનિયા કી 11 મુલ્કોં કી પુલિસ કો હૈ... ડૉન કો પકડના હૈ મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X