ટોપ અને મીની સ્કર્ટમાં કમાલની ગ્લેમરસ લાગી રહી છે આમના શરીફ, જુઓ ફોટો
આમના શરીફ આ દિવસોમાં સોશિયલ મીડિયામાં છવાયેલી છે. હવે તેને તેના લેટેસ્ટ અવતારથી સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ટીવી અભિનેત્રી આમના શરીફની સુંદરતાનો ઝલવો છે. આમના શરીફ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પછી એક ગ્સેમરસ ફોટો શેર કરી રહી છે. હવે તેનો લેટેસ્ટ અવતારે સોશિયલ મીડિયા પર છવાયો છે. તેનો આ ગ્લેમરસ અવતાર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.


જ્હાન્વી કપૂરઆમના શરીફનો ગ્લેમરસ અવતાર
આમના શરીફે હાલમાં જ તેના લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોમાં આમના શરીફ મીની સ્કર્ટ સાથે ટોપમાં જોવા મળી રહી છે. આ લુકમાં આમના કમાલ લાગી રહી છે. ફેન્સને પણ તેનો અંદાજ પસંદ આવી રહ્યો છે.

આમના શરીફ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે
આમના શરીફ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તે રોજ રોજ તેના ફેન્સ માટે તેના તમામ લુક શેર કરે છે. તેના ફોટો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. આમના શરીફના આ ફોટોએ ફરીથી ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે.

આમના આ દિવસોમાં ટીવીથી દુર છે
આ દિવસોમાં આમના શરીફ કોઈ ટીવી સિરિયલમાં નથી જોવા મળી રહી પરંતુ તેના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. આમના સારી રીતે જાણે છે કે સોશિયલ મીડિયા પર કેવી રીતે ચર્ચામાં રહેવું. આ માટે તે ફોટો શેર કરતી રહે છે.

બ્રાઉન ટોપ અને વ્હાઈટ મીની સ્કર્ટમાં આમના
લાઇટ બ્રાઉન કલરના ટોપ અને વ્હાઈટ મીની સ્કર્ટમાં આમના શરીફ કમાલની ગ્લેમરસ લાગી રહી છે. આ લુકમાં તે ખૂબ જ હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે. તેનો આ અવતાર જોઈને કોઈ પણ તેના ફેન થઈ જાય.

હેડ સ્કાર્ફ અને સનગ્લાસે લુકમાં ચાર ચાંદ લગાવ્યા
બ્રાઉન ટોપ અને વ્હાઈટ મીની સ્કર્ટ સાથે આમનાએ લુક પુરો કરવા માટે સન ગ્લાસ પહેર્યા છે અને માથે સ્કાફ બાંધ્યુ છે. હેડ સ્કાર્ફ અને સનગ્લાસ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી
આમના શરીફના તમામ અવતાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થાયા છે. લેટેસ્ટ ફોટોમાં આમના શરીફ તેના પરફેક્ટ ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આમનાની મોટી ફેન ફોલોઈંગ છે
આમના શરીફની ઈન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઈંગ છે. આમના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ફેન્સ પર તેની તસવીરો પર દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ કરે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
