એમી જેક્સનનું આ બિકીની ફોટોશૂટ ઉનાળાની ગરમી યાદ કરાવશે

ઉનાળો નજીક આવી રહ્યો છે અને તેની સાથે જ એમી જેક્સનનું એક નવું બિકીની ફોટોશૂટ પણ આવી ગયું. આ ફોટોમાં એમી જેક્સન ખુબ જ હોટ લાગી રહી છે. બોલિવૂડમાં બિકીની બેબ તો ઘણી છે પરંતુ એમી જેક્સન આ બધામાં આગળ છે.

એમી જેક્સન યુકેમાં એક ફેમસ નામ છે ત્યારબાદ તે ભારતમાં આવી પોતાનું બોલિવૂડમાં કરિયર બનાવા. વર્ષ 2102 માં તેને "એક દિવાના થા" ફિલ્મથી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી.

જુઓ એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ....

એમી જેક્શન

એમી જેક્શન

એમી જેક્શન આ ફોટોશૂટમાં સ્ટાઇલીંગ અને ગોર્ઝિયસ લાગતી.

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

એમીએ તેના કેરિયરની શરૂઆત બિકની મોડલિંગથી કરી હતી. ત્યારે એમીના આ હોટ અંદાજને તો જુઓ જરા.

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

એમી જેક્શન કામણગારી કાયાની તો માલિક છે જ સાથે જ તેની આંખો પણ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

એમી ભલે વિદેશી હોય પણ તેની ભારતની અનેક વસ્તુઓ ખૂબ જ ગમે છે.

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

સિંગ ઇઝ બ્લિંગની સફળતા બાદ સાઉથ અને બોલીવૂડ બન્નેની ફિલ્મમાં એમી જેક્શન એક લોકપ્રિય અભિનેત્રી તરીકે ઉભરી છે.

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

હાલમાં જ એમી જેક્શનને બ્રાન્દ્રા વિસ્તારમાં એક ફ્લેટ લીધો છે.

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

સિંગ ઇઝ બ્લિંગની સફળતા બાદ તેની કેરિયરને એક નવી ઊંચાઇ મળી છે અને તેને અનેક નવી ઓફર મળી રહી છે.

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

બિકીની ફોટોશૂટમાં એમી જેક્સનને કોઈ જ ટક્કર આપી શકે તેમ નથી.

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

વર્ષ 2012માં એક દિવાના થા જેવી ફ્લોપ ફિલ્મમાં તેના કહેવાતા બોયફ્રેન્ડ પ્રતિક બબ્બર જોડે કામ કર્યું.

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

સિંગ ઇઝ બ્લિંગની સ્ટાર એમી જેક્શન એક જાણીતી બિકની મોડેલ છે.

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

એમી જેક્સનનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ

એમી હાલ સાઉથની અને બોલીવૂડની એમ બન્ને ફિલ્મોમાં પોતાના નસીબ અપનાવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X