બબલગમ પિંક કલરના બ્રાલેટ ટૉપમાં અનન્યા પાંડેએ ફ્લૉન્ટ કરી પાતળી કમર, જુઓ બોલ્ડ લુક

હાલમાં જ અનન્યા પાંડેનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે. આવો, જોઈએ અનન્યા પાંડેનો બોલ્ડ અને ગ્લેમરસ લુક.

મુંબઈઃ અભિનેત્રી અનન્યા પાંડે પોતાના ગૉર્જિયસ અને બોલ્ડ લુકને લઈને ચર્ચામાં છવાયેલી રહી છે. અનન્યા પાંડે બી ટાઉનની ફેશનેબલ અને સ્ટાઈલિશ અભિનેત્રી છે. અનન્યાનુ સ્ટાઈલ સ્ટેટમેન્ટ કોઈનાથી કમ નથી. અનન્યા પાંડે ઈન્ડિયન આઉટફિટથી લઈને વેસ્ટર્ન આઉટફિટને ખૂબ જ કૉન્ફિડન્સ સાથે કેરી કરે છે. તેના એરપોર્ટ લુકથી લઈને રેડ કાર્પેટ લુક સહુ કોઈની ધ્યાન ખેંચે છે. હાલમાં જ અનન્યા પાંડેનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે. આવો, જોઈએ અનન્યા પાંડેનો બોલ્ડ અને ગ્લેમરસ લુક.

પિંક આઉટફિટમાં અનન્યા પાંડે

પિંક આઉટફિટમાં અનન્યા પાંડે

અનન્યા પાંડે હાલમાં જ પિંક કલરના બોલ્ડ આઉટફિટમાં જોવા મળી. અભિનેત્રીનો આ લુક તેની ફિલ્મ ગહરાઈયાંની સક્સેસ પાર્ટી દરમિયાનનો છે. અનન્યા પાંડે બબલગમ પિંક કલરના પેન્ટ અને ક્રૉપ ટૉપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો બ્રાલેટ ટૉપ તેનો બોલ્ડ લુક આપી રહ્યુ છે. અભિનેત્રીનો ટૉપ સ્વીટહાર્ટ નેકલાઈનનુ છે જે ખૂબ જ ગ્લેમરસ લુક આપી રહ્યુ છે. અનન્યા પાંડેનો આ લુક રેટ્રો લુકથી ઈન્સ્પાયર છે. અનન્યા પાંડેએ પિંક આઉટફિટ સાથે મેચિંગ કલરની હિલ પહેરી છે.

બ્રાલેટ ટૉપમાં સ્વીટહાર્ટ નેકલાઈન

બ્રાલેટ ટૉપમાં સ્વીટહાર્ટ નેકલાઈન

અનન્યાનુ બ્રાલેટ ટૉપ તેને બોલ્ડ લુક આપી રહ્યુ છે. અભિનેત્રીનુ ટૉપ સ્વીટહાર્ટ નેકલાઈનનુ છે જે ખૂબ જ ગ્લેમરસ લુક આપી રહ્યુ છે. અનન્યા પાંડેનો આ લુક રેટ્રો લુકથી ઈન્સ્પાયર છે. અનન્યા પાંડેએ પિંક આઉટફિટ સાથે મેચિંગ કલરની હિલ પહેરી છે.

અનન્યા પાંડેનો મેકઅપ

અનન્યા પાંડેનો મેકઅપ

અનન્યા પાંડેના મેકઅપની વાત કરીએ તો અભિનેત્રીએ ગ્લૉસી મેકઅપ કર્યો છે જે તેના લુકને સેસી બનાવી રહ્યો છે. અનન્યા પાંડેનો મેકઅપ પણ તેના આઉટફિટ સાથે મેચિંગનો છે. અભિનેત્રીએ પિંક બ્લશ અને પિંક ગ્લૉસી લિપસ્ટિક લગાવી છે. અભિનેત્રીએ ગોલ્ડન આઈ મેકઅપ કર્યો છે. વેવી હેરમાં અનન્યા પાંડે સ્ટનિંગ લાગી રહી છે. તમે પણ અભિનેત્રીનો આ લુક કેરી કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X