Ananya Pandey : અનન્યા પાંડેનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર છવાયુ, જુઓ ફોટો
Ananya Pandey : બોલિવૂડની બોલ્ડ એન્ડ ક્યૂટ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં સોશિયલ મીડિયા સેન્સેશન બની છે. હવે તેણીએ તેના લેટેસ્ટ ફોટોથી ફરી એક વખત ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે.
અનન્યા પાંડેએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ ફોટોમાં તેનો હોટ અવતાર વાયરલ થઈ રહ્યો છે.

અનન્યા પાંડે પોતાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તેનો બોલ્ડ લુક ઈન્ટરનેટ પર આવતાની સાથે જ આગ લગાવી દે છે. તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા જ ઈન્ટરનેટ પર આગની જેમ છવાઈ ગઈ છે.
લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રી અનન્યા પાંડેએ સફેદ ટોપ અને સ્કીન ફિટ પેન્ટમાં જોવા મળી રહી છે. અભિનેત્રી અનન્યા પાંડેએ ખુલ્લા વાળ સાથે પોતાને સ્ટાઈલ કરી છે. આ લુકમાં તે કિલર લાગી રહી છે.
જણાવી દઈએ કે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની યાદી ઘણી મજબૂત છે.
આ દિવસોમાં અનન્યા પાંડે તેના બ્રેકઅપના સમાચારોને લઈને પણ ચર્ચામાં છે. આદિત્ય રોય કપૂર સાથે બ્રેપઅપ બાદ તેનું નામ વોકર બ્લેન્કો સાથે પણ જોડાયુ હતું. જો કે આ બાબતે કોઈ સત્તાવાર અહેવાલ નથી.












Click it and Unblock the Notifications
