અનન્યા પાંડેએ બોલ્ડ અંદાજમાં ફેન્સને બનાવ્યા દીવાના, જુઓ Pics
અનન્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. જેને ફેન્સ ખૂબ લાઈક કરી રહ્યા છે.
બૉલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે પોતાના શાનદાર ફોટા માટે હંમેશા ચર્ચામાં રહે છે અને હાલમાં તેના અમુક ફોટા સામે આવ્યા છે. આ ફોટાને ખુદ અનન્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. જેને ફેન્સ ખૂબ લાઈક કરી રહ્યા છે. અનન્યા પાંડે માટે જાણીતુ છે કે તે ઘણી ફીટ છે અને ઘણી વાર ફિટનેસના વીડિયો શેર કરતી રહે છે.
અનન્યા પાંડે આ ફોટામાં ખૂબ જ હૉટ લાગી રહી છે અને તેનો દિલકશ અંદાજ ફેન્સને દીવાના બનાવી રહ્યો છે. અનન્યાના આ ફોટા પર સ્ટાર્સ પણ રિએક્ટ કરી રહ્યા છે અને વાણી કપૂર, મૃણાલ ઠાકુર અને અમૃતા રાવ જેવી અભિનેત્રીઓ તો તેના પર કમેન્ટ પણ કરી છે.

એક ઝલક માટે ફેન્સ રહે છે ઉત્સુક
તમને જણાવી દઈએ કે અનન્યા પાંડેની એક ઝલક માટે તેના ફેન્સ ઘણા ઉત્સુક રહે છે. ચંકી પાંડેની વાત કરીએ તો ઘણી વાર તે પોતાની દીકરી વિશે વાત કરતા જોવા મળે છે અને તેમનુ કહેવુ છે કે ખૂબ ગૌરવ અનુભવે છે.

હૉટ અંદાજ
અનન્યા પાંડેએ આ ફોટા સાથે ધમાકો કરી દીધો છે. તેનો આ હૉટ અંદાજ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

દમદાર અભિનેત્રી
અભિનેત્રી અનન્યા પાંડે કઈ પ્રકારની દમદાર અભિનેત્રી છે એ તો સૌ જાણે છે. ઘણી વાર તેણે એ સાબિત પણ કરી બતાવ્યુ છે. તે હાલમાં લાઈગર ફિલ્મ માટે ચર્ચામાં છે. તે અભિનેતા વિજય દેવરકોંડા સાથે જોવા મળશે.












Click it and Unblock the Notifications
