અનન્યા પાંડેએ બિકીનીમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું, જુઓ ગ્લેમરસ અંદાજ!

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે બી ટાઉનમાં તેના ફેશનેબલ અને સ્ટાઈલિશ લુકને કારણે ચર્ચામાં રહે છે. અનન્યા પાંડેનું ફેશન સ્ટેટમેન્ટ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે બી ટાઉનમાં તેના ફેશનેબલ અને સ્ટાઈલિશ લુકને કારણે ચર્ચામાં રહે છે. અનન્યા પાંડેનું ફેશન સ્ટેટમેન્ટ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અનન્યા પાંડે આજકાલ તેના બોલ્ડ અને સ્ટનિંગ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. અનન્યા પાંડેએ તાજેતરમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

અનન્યા પાંડેનું ગ્લેમરસ ફોટોશૂટ

અનન્યા પાંડેનું ગ્લેમરસ ફોટોશૂટ

અભિનેત્રી અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો હોટ અવતાર શેર કર્યો છે. અનન્યા પાંડેના લેટેસ્ટ ફોટોશૂટની વાત કરીએ તો અનન્યા પાંડે સફેદ મોનોકિનીમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. ફોટોશૂટ દરમિયાન તેનો બોલ્ડ પોઝ લાખો ફેન્સને દિવાના બનાવી રહ્યો છે.

સફેદ મોનોકિનીમાં અનન્યા પાંડે

સફેદ મોનોકિનીમાં અનન્યા પાંડે

અનન્યા પાંડેએ સફેદ મોનોકિની સાથે નેટ કેરી કરી છે. અનન્યા પાંડે સફેદ મોનોકિનીમાં ખૂબ જ કોન્ફીડેન્ટ લાગી રહી છે. અનન્યા પાંડેએ સફેદ મોનોકિની સાથે મિનિમલ મેકઅપ લુક કેરી કર્યો છે. અભિનેત્રી હળવા મેકઅપ અને ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

બ્લેક બિકીનીમાં અનન્યા પાંડે

બ્લેક બિકીનીમાં અનન્યા પાંડે

અનન્યા પાંડે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અનન્યા પાંડેએ તેનો બિકીની લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અનન્યા પાંડે બ્લેક બિકીનીમાં ખૂબ જ સુંદર અને સ્ટનિંગ લાગી રહી છે. અનન્યા પાંડેએ જેકેટ સાથે બ્લેક બિકીની સ્ટાઈલ કર્યા છે. અનન્યા પાંડેએ બ્લેક બિકીનીમાં લાઇટ મેકઅપ પહેર્યો છે. અનન્યા પાંડેએ બ્લેક બિકીની સાથે લોંગ જેકેટ પહેર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X