Ananya Pandey Latest Photo : બોલ્ડ બ્લેક આઉટફિટમાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે અનન્યા પાંડે, જુઓ ફોટો

Ananya Pandey Latest Photo : બોલિવૂડની બોલ્ટ અને ક્યુટ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં તેની ખૂબસૂરતીનો જાદુ ફેલાવતી જોવા મળે છે. હાલમાં જ અનન્યા પાંડેએ તેના લેટેસ્ટ લુકથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવ્યો છે.

અનન્યા પાંડે તેની ક્યુટનેસ અને કાતિલ અદાઓ માટે જાણીતી છે. હાલમાં જ અનન્યા પાંડેએ બ્લેક આઉટફિટમાં કેમેરા સામે પોઝ આપ્યા હતા. આ લુકમાં અનન્યાની ખૂબસૂરત જોવા જેવી હતી.

Ananya Pandey

હાલમાં અનન્યા પાંડે એક ઈવેન્ટ દરમિયાન પૈપ્સના કેમેરામાં કેદ થઈ હતી. અહીં તેનો સ્ટાઈલિશ અવતાર ફેન્સને ઘાયલ કરતો જોવા મળ્યો. તેના ફોટો આવતાની સાથે જ વાયરલ થઈ ગયા છે.

અનન્યા પાંડેની આ તસવીરોમાં જોઈ શકો છો કે અભિનેત્રીએ સ્ટાઇલિશ બ્લેક વન-પીસ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રી અનન્યા પાંડેએ ખુલ્લા વાળ અને હળવા મેકઅપ સાથે પોતાના ખૂબસૂરત લુકને પુરો કર્યો છે.

અનન્યા પાંડે જ્યારે પણ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે ત્યારે પેન્સ તેના દરેક લુકના પ્રેમમાં પડી જાય છે. અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની યાદી ઘણી મોટી છે.

જણાવી દઈએ કે, અનન્યા પાંડેની ગણતરી બોલિવૂડની ઝડપથી આગળ વધી રહેલી અભિનેત્રીઓમાં થાય છે. ફિલ્મો સાથે સાથે ફેશનની દુનિયામાં તે જાણીતું નામ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X