Alanna Panday Wedding Pics: અલાના પાંડે અને ઈવોર મેકક્રેના લગ્નના ફોટા આવ્યા સામે

અલાના પાંડે પોતાના લૉંગટાઈમ બૉયફ્રેન્ડ ઈવોર મેકક્રે સાથે લગ્નના બંધાઈ ગઈ. બંનેના લગ્નના ફોટા સામે આવ્યા છે.

Alanna Panday

Alanna Panday wedding: બૉલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેની કઝિન અલાના પાંડે પોતાના લૉંગટાઈમ બૉયફ્રેન્ડ ઈવોર મેકક્રે સાથે લગ્નના બંધાઈ ગઈ. બંનેના લગ્નના ફોટા સામે આવ્યા છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સફેદ આઉટફિટમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યુ છે.

Alana Pandey

સોશિયલ મીડિયા પર જે તસવીરો સામે આવી છે, તેના પર યુઝર્સ રિએક્શન આપી રહ્યા છે અને ઘણો પ્રેમ લૂંટાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે આ કપલે ભવ્ય અંદાજમાં લગ્ન કર્યા છે, જેમાં તેમના પરિવારના સભ્યો અને તેમના નજીકના મિત્રો ઉપરાંત બૉલિવુડ સેલેબ્સે પણ ભાગ લીધો હતો.

alanna panday

નોંધનીય છે કે અલાના પાંડેએ મુંબઈમાં લગ્ન પહેલાની ઉજવણી પછી પરંપરાગત લગ્નમાં તેના મંગેતર ઈવોર મેકક્રે સાથે લગ્ન કર્યા છે. જેમાં કપલ સાથે સંબંધિત ખાસ લોકો સામેલ થયા હતા.

Alana Pandey

અલાના અને ઈવોરનુ પ્રી-વેડિંગ સેલિબ્રેશન થોડા દિવસો પહેલા શરૂ થયુ હતુ. તેની હલ્દી, મહેંદી અને બ્રાઈડલ શાવરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, ઘણા બૉલિવુડ સેલેબ્સ આ ફંક્શનમાં સામેલ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X