અનન્યા પાંડેએ પોતાના નવા ફોટોથી સોશિયલ મીડિયા પર આગ લગાવી, ફરી એકવાર બિકીનીમાં જોવા મળી!

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ પોતાની માસૂમિયતથી બધાનું દિલ જીતી લીધું છે. ખૂબ જ ઓછા સમયમાં અનન્યાએ પણ પોતાના અભિનયથી પોતાની છાપ છોડી દીધી છે.

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ પોતાની માસૂમિયતથી બધાનું દિલ જીતી લીધું છે. ખૂબ જ ઓછા સમયમાં અનન્યાએ પણ પોતાના અભિનયથી પોતાની છાપ છોડી દીધી છે. અભિનેત્રી ઇન્ડસ્ટ્રીની સ્ટાઇલિશ અને આશાસ્પદ હિરોઇનોમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર દરરોજ ગ્લેમરસ ફોટોશૂટ શેર કરે છે.

અનન્યાનું લેટેસ્ટ ફોટોશૂટ

અનન્યાનું લેટેસ્ટ ફોટોશૂટ

અનન્યાએ ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ બિકીની ફોટોશૂટ શેર કર્યુ છે. જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. બિકીનીમાં કિલર પોઝ આપતી અનન્યાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

બ્લેક એન્ડ વ્હાઈટ મોનોકિનીમાં અનન્યા

બ્લેક એન્ડ વ્હાઈટ મોનોકિનીમાં અનન્યા

તસવીરોમાં અનન્યા પાંડે દરિયા કિનારે બેઠેલી જોવા મળી રહી છે. તેણે બ્લેક એન્ડ વ્હાઇટ મોનોકિની પહેરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. તેણીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેના કાનમાં સિલ્વર રંગના ઈયરીંગ પહેર્યા છે જે તેના દેખાવને ખૂબ અનુરૂપ છે. અનન્યાએ કેમેરા સામે બોલ્ડ પોઝ આપ્યા છે, જેને જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.

અનન્યાએ આ કેપ્શન સાથે ફોટો શેર કર્યા

આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા અનન્યાએ કેપ્શનમાં લખ્યું છે, તેરી લહેરો મેં આકર... ઐસા હમ બહે... લે ડૂબી જા રહી હે... આ સાથે તેણે આગળ લખ્યું કે તેની નવી ફિલ્મ 'ગહરિયાં' એમેઝોન પ્રાઇમ પર 11 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

અનન્યાનું કિલ્મી કરિયર

અનન્યાનું કિલ્મી કરિયર

તમને જણાવી દઈએ કે અનન્યા પાંડેએ કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે તારા સુતારિયા અને ટાઈગર શ્રોફ સાથે જોવા મળી હતી. આ પછી તેણે કાર્તિક આર્યન સાથે 'પતિ પત્ની ઔર વો'માં કામ કર્યું. અનન્યા પાંડેની છેલ્લી ફિલ્મ 'ખાલી-પીલી' હતી જે વર્ષ 2020માં OTT પર આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X