Pics : ‘કુછ ભી હો સકતા હૈ નાટકનું 300મું મંચન પિતાને સમર્પિત’

મુંબઈ, 20 મે : બૉલીવુડ અભિનેતા અનુપમ ખેરે પોતાના કુછ ભી હો સકતા હૈ નાટકનું 300મું મંચન પોતાના પિતા પુષ્કરનાથ ખેરને સમર્પિત કર્યું છે.

કુછ ભી હો સકતા હૈ એક આત્મકથા નાટક છે કે જેમાં અનુપમ ખેર એકલ અભિનય મંચન કરી રહ્યા છે. નાટકના 300માં મંચન પ્રસંગે અનુપમ ખેર ખૂબ જ ખુશ જણાતા હતાં.

તેમણે ટ્વિટર પર લખ્યું - આજે મારા નાટક કુછ ભી હો સકતા હૈનું 300મું મંચન છે. હું આજનું મંચન મારા સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરુ છું કે જેઓ હંમેશા કહેતા હતાં કે ફરિયાદો કરવા માટે આ જીવન ખૂબ જ નાનું છે.

અનુપમ ખેર તાજેતરમાં જ રિલીઝ થયેલી ચશ્મે બદ્દૂર ફિલ્મમાં દેખાયા હતાં અને યમલા પગલા દીવાના 2 ફિલ્મમાં હવે નજરે પડવાનાં છે. તેઓ સતીશ કૌશિકની ગૅંગ ઑફ ઘોસ્ટ્સ ફિલ્મમાં પણ કામ કરી રહ્યાં છે.

આવો તસવીરોમાં જોઇએ કુછ ભી હો સકતા હૈ નાટકનું 300મું મંચન.

કુછ ભી હો સકતા હૈ નાટકનું 300મું મંચન

કુછ ભી હો સકતા હૈ નાટકનું 300મું મંચન

અનુપમ ખેરના કુછ ભી હો સકતા હૈ નાટકનું 300મું મંચન તાજેતરમાં જ કરવામાં આવ્યું. અનુપમે આ મંચન પોતાના પિતા પુષ્કરનાથ ખેરને સમર્પિત કર્યું. મંચન પ્રસંગે અનુપમ ખેર અને નાટકના અન્ય કલાકારો પણ હાજર હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X