Anushka sen bikini : કડકડતી ઠંડીમાં અનુષ્કા સેને મોનોકિનીમાં પોઝ આપીને ગરમી વધારી, જુઓ ફોટો
Anushka sen bikini : બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી અનુષ્કા સેન નાની ઉમરે જ મોટુ નામ બની ગઈ છે. અભિનેત્રી ખૂબસૂરતી અને બોલ્ડનેસમાં મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે.
માત્ર 22 વર્ષે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયેલી અનુષ્કા સેન એકદમ બોલ્ડ અને બિંદાસ્ત છે. હાલમાં જ અનુષ્કા સેને તેના કેટલાક ફોટો શેર કરીને તેના બોલ્ડ અંદાજનો પરિચય કરાવ્યો છે.

અનુષ્કા સેને તેના ફેટલાક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં તેણી મોનોકિની પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં અભિનેત્રી સ્વિમિંગ પૂલની આસપાસ ઘણી તસવીરો ક્લિક કરાવી રહી છે.
અનુષ્કા સેને ક્યારેક સ્વિમિંગ પૂલના કિનારે તો ક્યારેક તેની અંદરથી પોઝ આપ્યા છે. અનુષ્કા સેનની સ્ટાઈલ ચાહકોનું દિલ જીતી રહી છે. અનુષ્કા સેને મોનોકિની પહેરીને પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે.
જણાવી દઈએ કે, અનુષ્કા સેનને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 40 મિલિયન લોકો ફોલો કરે છે. તેની તસવીરો સામે આવતા જ વાયરલ થઈ જાય છે. અનુષ્કા સેને પોતાની લેટેસ્ટ તસવીરો સાથે લખ્યું કે, વોટર બેબી. તેના ફેન્સ તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
22 વર્ષની અનુષ્કા સેન સુંદરતામાં મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. અભિનય સાથે સાથે તે પોતાની બોલ્ડનેસ માટે પણ ચર્ચામાં રહે છે. અનુષ્કા સેને વર્ષ 2009માં ટીવી સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.
અનુષ્કા સેને ટીવી સિરિયલો સિવાય ફિલ્મો, વેબ સિરીઝ અને રિયાલિટી શોમાં કામ કર્યું છે. તેણે પોતાના અભિનયથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.












Click it and Unblock the Notifications
