ઠંડી વચ્ચે અનુષ્કા સેને સ્વિમિંગના કિનારે પોઝ આપ્યા,જુઓ ફોટો

અનુષ્કા સેને પુલના કિનારે પોઝ આપીને સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે. આ ફોટોમાં તે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

અભિનેત્રી અનુષ્કા સેન તેની ખૂબસૂરતીથી ફેન્સને ઘાયલ કરતી રહે છે. તે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પછી એક ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. ફેન્સને પણ અનુષ્કાના ફોટો ખુબ જ પસંદ આવે છે અને પ્રેમ વરસાવતા રહે છે. હવે અનુષ્કાએ તેના લેટેસ્ટ લુકથી ફરી વખત સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.

અનુષ્કા સેનનો ગ્લેમરસ અંદાજ

અનુષ્કા સેનનો ગ્લેમરસ અંદાજ

અનુષ્કા સેન તેના બોલ્ડ એન્ડ બિંદાસ્ત અંદાજ માટે જાણીતી છે. હવે ફરીથી તેને તેના લેટેસ્ટ અવતારથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. લેટેસ્ટે ફોટોમાં અનુષ્કા પુલના કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે.

વ્હાઈટ મોનોકિનીમાં પોઝ આપ્યા

વ્હાઈટ મોનોકિનીમાં પોઝ આપ્યા

લેટેસ્ટ ફોટોમાં અનુષ્કા સેન વ્હાઈટ મોનોકિનીમાં જોવા મળી રહી છે. અનુષ્કા આ લુકમાં કમાલની ગ્લેમરસ લાગી રહી છે. અનુષ્કા પુલના કિનારે દિલ ખોલીને પોઝ આપી રહી છે. આ લુકમાં અનુષ્કા બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ લાગી રહી છે.

પિંક સ્કાફે ચાર ચાંદ લગાવ્યા

પિંક સ્કાફે ચાર ચાંદ લગાવ્યા

ફોટોમાં અનુષ્કાએ વ્હાઈટ મોકોનિકી સાથે કમરે પિંક સ્કાફ બાંધ્યો છે. આ સ્કાફ તેના લુકને વધારે ગ્લેમરસ બનાવી રહ્યો છે. અહીં અનુષ્કા તેના કમાલના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

અનુષ્કા સેન ટ્રાવેલ લવર છે

અનુષ્કા સેન ટ્રાવેલ લવર છે

અનુષ્કા સેને તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફેન્સને તેનો આ અંદાજ ઘાયલ કરી રહ્યો છે. અનુષ્કા ટ્રાવેલ લવર છે અને ફરતી જોવા મળે છે. અહીંથી તે તેના ફેન્સ માટે ફોટો શેર કરતી રહે છે.

અનુષ્કા સેન ઘણી સિરિયલોમાં જોવા મળી છે

અનુષ્કા સેન ઘણી સિરિયલોમાં જોવા મળી છે

અનુષ્કા સેન તેના ફેન્સ માટે અંગત અને પ્રોફેશનલ ફોટો શેર કરતી રહે છે. અનુષ્કાએ ફિલ્મગ્રાફીમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને 2009થી ટીવીમાં કામ કરી રહી છે. અનુષ્કા મૈં ઘર ઘર ખેલી, બાલ વીર, ડર ફાઇલ, રાણી લક્ષ્મીબાઈ સિરિયલમાં જોવા મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X