Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રિવીલિંગ ડ્રેસના ચક્કરમાં Oops મોમેન્ટનો શિકાર બની અનુષ્કા શર્મા, ફોટો વાયરલ

અનુષ્કા શર્મા વધારે પવનને કારણે Oops મોમેન્ટનો શિકાર બનવાના ડરથી ટોપને સંભાળતી જોવા મળી હતી. તેના આ ફોટો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી.

બોલિવૂડ અભિનેત્રીઓ તેના ફેશનના ચક્કરમાં ઘણી વખત શરમજનક સ્થિતીમાં મુકાય છે. હાલમાં અનુષ્કા શર્મા પણ કંઈક આવી જ સ્થિતીમાં મુકાઈ હતી. અનુષ્કા શર્માને રિવીલિંગ ડ્રેસ પહેરવો ભારે પડ્યો હતો અને ટ્રોલના નિશાને ચડી ગઈ હતી.

Oops મોમેન્ટનો શિકાર બનતા સહેજ માટે બચી

Oops મોમેન્ટનો શિકાર બનતા સહેજ માટે બચી

અનુષ્કા શર્મા તેના બિંદાસ્ત અંદાજ માટે જાણીતી છે. હાલમાં જ તે એક કાર્યક્રમમાં પહોંચી હતી. અહીં તે રિવીલિંગ ટોપ અને જીન્સમાં જોવા મળી હતી. જો કે આ દરમિયાન તે આઉટફિટમાં અસહજ જોવા મળી હતી.

પવને અનુષ્કાને હેરાન કરી દીધી

પવને અનુષ્કાને હેરાન કરી દીધી

અહીં અનુષ્કા શર્મા વધારે પવનને કારણે Oops મોમેન્ટનો શિકાર બનવાના ડરથી ટોપને સંભાળતી જોવા મળી હતી. તેના આ ફોટો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

બ્લુ ડેનિમ અને યલો ફ્લોય ઑફ શોલ્ડર ટોપમાં જોવા મળી

બ્લુ ડેનિમ અને યલો ફ્લોય ઑફ શોલ્ડર ટોપમાં જોવા મળી

અનુષ્કા શર્મા અહીં બ્લુ ડેનિમ અને યલો ફ્લોય ઑફ શોલ્ડર ટોપમાં જોવા મળી હતી. આ લુકમાં તે બોલ્ડ અને બ્યૂટીફુલ લાગતી હતી. જો કે પવને તેને વધારે પડતી હેરાન કરી હતી.

અનુષ્કા શર્મા અસહજ જોવા મળી

અનુષ્કા શર્મા અસહજ જોવા મળી

પવનમાં અનુષ્કા શર્મા અસહજ જોવા મળી હતી. અનુષ્કા શર્મા પોતાના ડ્રેસને વારંવાર સંભાળતી જોવા મળી હતી. અહીં તે સ્માઈલ આપીને છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી.

સહેજ ચુકી હોત તો Oops મોમેન્ટનો શિકાર બની જાત

સહેજ ચુકી હોત તો Oops મોમેન્ટનો શિકાર બની જાત

અહીં અનુષ્કા શર્મા પોતાને માંડ માંડ બચાવી શકી હતી. અનુષ્કાનો ડ્રેસ એટલો રિવીલિંગ હતો કે તે થોડી સાવચેતી ન રાખતી તો Oops મોમેન્ટનો શિકાર બની ગઈ હોત.

અનુષ્કા ટ્રોલના નિશાને ચડી

અનુષ્કા ટ્રોલના નિશાને ચડી

અનુષ્કા શર્માના અવતારને લઈને તે ટ્રોલના નિશાને ચડી ગઈ હતી. તેની આ અહસજતા બાદ નેટિજન્સ તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. હાલમાં જ અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથે મથુરા ગઈ હતી. આ દરમિયાન પણ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

અનુષ્કાની મોટી ફેન ફોલોઈંગ છે

અનુષ્કાની મોટી ફેન ફોલોઈંગ છે

અનુષ્કા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટા તેના 62.1 મિલિયન ફોલોઅર્સ છે. આ સાથે તેના ચાહકોએ અભિનેત્રીના વખાણ કર્યા અને તેને હોટ મોમ કહીને સંબોંધી રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X