એલે માટે અનુષ્કા શર્માનો હોટ ફોટોશૂટ

બોલિવુડ એક્ટ્રેસ અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની ગર્લફેન્ડ્ર અનુષ્કા શર્માએ હાલમાં જ જાણીતા મેગેઝિન એલે માટે કરાવ્યું ફોટોશૂટ. આ અનોખા ફોટો શૂટમાં અનુષ્કા શર્મા લાગતી હતી બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ.

હાલમાં જ અનુષ્કાની બે ફિલ્મો "બોમ્બે વેલવેટ" અને "દિલ ધડકને દો" રિલિઝ થવાની છે. વધુમાં વિરાટ કોહલી જોડે તેના અફેરના કારણે અનુષ્કાના સિતારા હાલ સાતમાં આસમાને છે.

ત્યારે એલે જેવા મેગેઝિનના કવર પેઝ પર પોઝ આપવા માટે અનુષ્કાએ કંઇક અલગ અંદાજ અપનાવ્યો છે. તો કેવું રહ્યું એલેનું આ હોટ ફોટોશૂટ જુઓ આ ફોટો સ્લાઇડરમાં...

બ્યૂટી ઇન વાઇટ

બ્યૂટી ઇન વાઇટ

વાઇટ લોંગ કુર્તામાં, રફ અને અનગ્લોસી લૂક આપતી અનુષ્કા લાગતી હતી નેચરલી બ્યૂટિફૂલ.

બ્યૂટી ઇન નેટ

બ્યૂટી ઇન નેટ

ટ્રાન્સપર્ન્ટ ટોપ અને સ્ક્રટ સાથે નેટ ઓઢેલી અનુષ્કાનો આ પોઝ હતો બ્યૂટિફૂલ.

અનોખી સ્ટાઇલ

અનોખી સ્ટાઇલ

અનુષ્કા શર્મા તેની અનોખી સ્ટાઇલ સેન્સ માટે ઓળખાય છે અને આ ફોટામાં પણ તેની આ યૂનિક સ્ટાઇલ જોવા મળે છે.

લોંગ લેગ બ્યૂટી

લોંગ લેગ બ્યૂટી

અનુષ્કા શર્માના લોંગ લેગ અને બ્યૂટિફૂલ સ્કીન

ક્રોશિયા ટોપ

ક્રોશિયા ટોપ

આ નેટ ટાઇપના ફ્લાવર ડિઝાઇન વાળા વાઇટ ક્રોશિયો ટોપમાં અનુષ્કા લાગી રહી છે બોલ્ડ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X