પ્રભાસ અને અનુષ્કા લોસ એન્જેલસમાં સાથે રહેવાનુ પ્લાનિંગ કરી રહ્યા છે?
પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી જ્યારથી બાહુબલી અને દેવસેના બનીને દર્શકો સામે આવ્યા છે ત્યારથી તેમને લઈને કોઈને કોઈ અફવા આવતી જ રહે છે.
પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી જ્યારથી બાહુબલી અને દેવસેના બનીને દર્શકો સામે આવ્યા છે ત્યારથી તેમને કોઈ બીજા સાથે જોઈને દર્શકોને મઝા નથી આવતી. રોજેરોજ આ એક્ટર્સના અફેરના સમાચારો આવે છે જેને બંને ખોટા કહે છે. પરંતુ ફેન્સ આ સમાચારોને સાંભળીને પ્રાર્થના કરતા રહે છે કે ક્યારે આ અફવાઓ સાચી થઈ જાય.

હવે બંને વિશે વધુ એક અફવા સામે આવી છે. ડેક્કન ક્રોનિકલના એક રિપોર્ટની માનીએ તો બાહુબલી સ્ટાર્સ પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી લૉસ એન્જેલસમાં ઘર શોધી રહ્યા છે. અને સમાચાર એ પણ છે કે લગ્ન તો નહિ પરંતુ બંને સાથે રહીને પોતાના સંબંધને આગળના લેવલે લઈ જવા તૈયાર છે. હાલમાં જ અફવાઓ એ પણ હતી કે પ્રભાસની આગામી ફિલ્મ સાહેની ખાસ સ્ક્રીનિંગ અનુષ્કા શેટ્ટી માટે રાખવામાં આવી છે. અનુષ્કા એ પહેલી વ્યક્તિ હશે જે આ ફિલ્મ જોશે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
